ફરજીયાત માસ્કને લઈ AMCનું તમામ વોર્ડમાં ચેકિંગ, સિક્યુરિટી ગાર્ડે માસ્ક ન પહેર્યું હોવાથી મણિનગરનું રિલાયન્સ ફ્રેશ સીલ

અમદાવાદ. શહેરમાં 29 એપ્રિલની સાંજથી 30 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના 249 પોઝિટિવ કેસ નોંધાયા અને 12ના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ દર્દી 3026 અને મૃત્યુઆંક 149 થયો છે અને  412 દર્દી સાજા થયા છે. જ્યારે લોકડાઉનના ભંગ બદલ મણિનગરમાં આવેલા રિલાયન્સ ફ્રેશને દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગે સીલ કરવામાં આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડે માસ્ક ના પહેરતા અને મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોવાથી કડક
પગલા ભરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *