ભારત પાક સામેની મેચ હારતાં અમદાવાદીઓએ ફોડાયા TV

પાકિસ્તાન સામેની મેચમાં ભારતની હાર થતાં દેશભરના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા જેના પગલે  અમદાવાદના ધરણીધર દેરાસર પાસે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરતાં રસ્તા પર ટીવી ફોડ્યા હતા.

ભારત મેચ હારી જતાં તેનો વસવસો ન રહે તે માટે યુવાનોએ સોશ્યલ મીડિયા પર એવા મેસેજ વાયરલ કર્યા હતા કે, વર્લ્ડ હોકી લીગ સેમિફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત હતી, છે અને હંમેશાં રહેશે. બાકી બધું તો મોહમાયા છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *