Wednesday, March 27, 2019

હવે તમારી પાસે મનપસંદ ચેનલ નક્કી કરવા માટે થોડાક જ દિવસો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)નો નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. પહેલાં આની ડેડલાઇન 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી, પરંતુ તેને વધારીને 31 માર્ચ કરવામાં આવી હતી. શું છે ટ્રાઇનો નવો નિયમ? ટ્રાઇએ કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટે નક્કી કરેલા નવા […]

Read More

ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ તેના ગ્રાહકો માટે સ્પેશિયલ રિવાઇવલ કેમ્પેઇન (Special Revival Camp)ની શરૂઆત કરી છે. આ કેમ્પેઇનમાં કંપની એ ગ્રાહકોને પોલિસી ફરી શરૂ કરાવવાનો મોકો આપી રહી છે, જેમણે કોઇ કારણસર લાંબા સમયથી પોલિસીનું પ્રીમિયમ ભર્યું નથી અને પ્રીમિયમ ન ભરવાને લીધે તેમની પોલિસી લેપ્સ થઇ ગઇ છે. કંપનીએ આ માટે 30 માર્ચ, […]

Read More

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ને આશા છે કે દેવામાં ડુબેલી જેટ એરવેરઝના નવા માલિક મેના અંત સુધીમાં મળી શકે છે. કંપનીના સ્થાપક નરેશ ગોયલ પાસે ભવિષ્યમાં પોતાની ભાગીદારી 25 ટકાથી વધારવાનો વિકલ્પ રહેશે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે CNBC-TV18ને કહ્યું કે જુન સુધી ઘણી વાર લાગશે મારા મતે 31મી મે સુધી જ રોકાણકારો દ્વારા આ કંપનીને ખરીદી […]

Read More

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રધુરામ રાજને મંગળવારે એક સમારંભમાં દેશના વિકાસદર પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે GDPના આંકડા પર જે વાદળ છવાયેલા છે, તે દૂર થાય તો સાચો વિકાસ દર જાણવા મળે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે GDPનું યોગ્ય આંકલન કરવા માટે સારા અર્થશાસ્ત્રીઓની નિમણૂક કરવી જોઈએ કોંગ્રેસની વાર્ષિક […]

Read More

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે હવે કિસાનોએ આધાર નંબર આપવો જરૂરી. ઉલ્લેખનીય છે કે, આ સ્કીમ હેઠળ જે પાછળનો હપ્તો આપવામાં આવ્યો, તેમાં 4 લાખથી વધારે ટ્રાન્ઝેક્શન ફેઈલ થઈ ગયા છે. કેટલાએ એવા લોકોના ખાતામાં પણ રકમ પહોંચવાની ફરિયાદ આવી છે, જેમને ખેતી-કિસાની સાથે કોઈ લેવા-દેવા પણ નથી. આ સિવાય કેટલાકના અલગ-અલગ […]

Read More

કેન્દ્ર સરકારેની તરફથી દિકરીઓના શિક્ષણ અને તેમના ભવિષ્ય માટે પગભર કરવા માટે એક ખાસ યોજના બહાર પાડવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સરકારના કાર્યકાયમાં રહેલી સુપર હિટ યોજનામાંથી એક છે. આ યોજના હેઠળ હાલ પણ 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. સેક્શન 80 હેઠળ ટેક્સમાંથી પણ છૂટ મળી રહી છે. અને આ તે યોજના […]

Read More

નિફ્ટી 11550 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 96 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.3 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશુ કેનેરા રોબેકો એએમસીના હેડ ઓફ ઈક્વિટી ક્રિષ્ના સંઘવી પાસેથી. ક્રિષ્ના સંઘવીનું કહેવુ છે કે યુએસ ફેડ જ્યારે દર નથી વધારતું ત્યારે ઈક્વિટી માર્કેટને સપોર્ટ મળે છે. ઈમર્જિંગ માર્કેટની […]

Read More

હવે પીએસયુ ઇન્ડેક્સ અને પીએસયુ બેન્ક બે મેજર થીમ રહ્યું છે. જ્યારે પણ આપણે જોઇએ ચૂંટણીના દિવસે અને એના બાદ 6 મહિના પછી એક સારી રેલી જોવા મળે છે. આગળા કોવા ટ્રેડ લેવા જોઇએ અને આગળ જાણકારી લાઇએ માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને અસિમ મહેતા એન્ડ એસોસિએશનના અસિમ મહેતા પાસેથી. અત્યારે PSUs કેમ રોકાણ લાયક? […]

Read More

બજારમાં આજે ઉતાર-ચઢાવ ભર્યો દિવસ જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. આજના કારોબારમાં નિફ્ટીએ 11,572.80 સુધી દસ્તક આપી હતી જ્યારે સેન્સેક્સ 38,564.71 ના સ્તર સુધી પહોંચ્યા હતા. અંતમાં નિફ્ટી 11460 ની નીચે બંધ થયા છે જ્યારે સેન્સેક્સ 38164.61 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી નિફ્ટીએ 64 અંકોથી વધારાનો […]

Read More