Saturday, January 19, 2019

સમગ્ર દેશમાં બુરાઈ પર સત્યની જીતનો તહેવાર વિજયાદશમી ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. દેશમાં દશેરાના દિવસે રાવણના પૂતળાના દહનનું આયોજન કરવામાં આવે છે. દેશની રાજધાની દિલ્હીમાં સુભાષ પાર્કમાં ધાર્મિક રામલીલા કમિટી તરફથી રાવણનું દહન કરવામાં આવ્યું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાવણ દહન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ પહોંચ્યા […]

Read More

પાકિસ્તાન સામેની મેચમાં ભારતની હાર થતાં દેશભરના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા જેના પગલે  અમદાવાદના ધરણીધર દેરાસર પાસે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરતાં રસ્તા પર ટીવી ફોડ્યા હતા. ભારત મેચ હારી જતાં તેનો વસવસો ન રહે તે માટે યુવાનોએ સોશ્યલ મીડિયા પર એવા મેસેજ વાયરલ કર્યા હતા કે, વર્લ્ડ હોકી લીગ સેમિફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. હોકી […]

Read More

રાજકોટમાં ઓનર કીલિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સગ્ગા બે ભાઈઓએ એકની એક ત્યકતા બહેનના પ્રેમ સબંધના મુદે અપહરણ કરી જસદણ પંથકમાં લઈ જઈ બળજબરીથી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ બંન્ને ભાઈઓએ જસદણનાં ભંગડા ગામે માતા-પિતા સહિતના પરિવારજનોની ગેરહાજરીમાં અંતિમવિધિ પણ કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. બનાવ અંગે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર-૧માં રહેતા અને […]

Read More

એક નેશન, એક ટેક્સ હેતુસર સમગ્ર દેશમાં જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થઇ રહ્યો છે અને પહેલી જુલાઇથી તેનો અમલ થવાનો છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકારે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાના અંદાજપત્ર સત્ર પછી સરકારે જીએસટી લાગુ કરવા હેતુ એક દિવસ માટે વિધાનસભામાં ખાસ સત્ર બોલાવાયું […]

Read More