Friday, July 19, 2019

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત દલિતો પર અત્યાચારની ઘટના સામે આવી છે. 12મા ધોરણની પરીક્ષા આપતા અને મહેસાણામાં રહેતા 17 વર્ષનાં દલિત યુવાનને 18 માર્ચના રોજ બે શખ્શોએ લીમડાના ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આ બાબતે બુધવારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર દલિત યુવાન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને યુવક હાલ મહેસાણા સિવિલ […]

Read More

ગત શનિવારે એટલે 16મી માર્ચનાં રોજે ખાનગી ન્યૂઝ ચેનલનાં કોપી એડિટરનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે પછી આખા મીડિયામાં ચકચાર મચી ગઇ છે. સોશિયલ મીડિયા પર પણ #Justice4Chiragનાં હેશટેગથી લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. પરંતુ પોલીસને આ મામલામાં કોઇ ભેદ ન ઉકેલી શકતા પોલીસ કમિશ્નરે આ ગંભીર કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી […]

Read More

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા સીટ પરથી આ વખતે ટિકિટ ન આપવા અંગે કોંગ્રેસે બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃદ્ધોનો આદર નથી કરતા તો જનતાનાં વિશ્વાસનું સન્માન શું કરશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘પહેલા લાલ કૃષ્ણ અડવાણીને જબરદસ્તી ‘માર્ગદર્શક’ મંડળમાં મોકલ્યા […]

Read More

રાહુલ ગાંધીના નિકટતમ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે. તેઓએ કહ્યું કે મને હુમલા વિશે વધુ માહિતી તો નથી પરંતુ આવું હંમેશા થતું આવ્યું છે. મુંબઈમાં પણ હુમલો થયો હતો. આપણે તે સમયે પણ પ્રતિક્રિયા આપી શકતા હતા અને પોતાના પ્લેન મોકલી શકતા હતા. પરંતુ તે યોગ્ય […]

Read More

હોળીના પર્વની સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીના દિવસે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.શહેરમાં ‘ટામેટા હોળી’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોએ એકબીજા પર ટામેટા મારી સેલિબ્રેશન કર્યું હતું.હિંદી હોળી સોંગ્સ અને ડીજેના તાલે યુવાનોએ ભારે ઉત્સાહ સાથે કરી […]

Read More

લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ દ્વારા પ્રચાર રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આગામી 24 તારીખથી સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો આરંભ કરવામાં આવશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર પ્રદેશ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. આગામી 24થી 26 માર્ચ દરમિયાન ભાજપ દ્વારા રાજ્યમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતમાં […]

Read More

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક યુવતિ સાથે ગેંગ રેપની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે..પોલીસના કહેવા પ્રમાણે યુવતિની સ્થિતી હાલ સારી નથી જેથી પ્રાથમિક નિવેદન લઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં એક યુવતિએ પોતાની ઉપર બનેલ ઘટના વિષે જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ફરિયાદીના […]

Read More

ગાંધીનગર: રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં હોળીકા દહન કરવામાં આવે છે. હોળી પર્વની ઉજવણી રાજ્ય હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી છે. ગાંધીનગરના પાલજ ગામ ખાતે વિશાળ હોળી પ્રગટાવીને લોકોએ પર્વની ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્ત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર […]

Read More

No job is therefore small, too easy too sophisticated, overly unique, or very uncommon for our writers. Professional writers who constantly provide the documents in period since it’s vital to get your assignment in exceptional time. Offering writers, who are experts inside their unique region study. It’s critical that you produce best quality in a […]

Read More
1 24 25 26 27 28 40