Saturday, January 19, 2019

મુંબઇ,તા.૧ સફળ ફિલ્મ ‘ટોઈલેટઃ એક પ્રેમકથા’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી ભૂમિ પેડનેકરે ચોંકાવનારી કબૂલાત કરી છે. ભૂમિએ કબૂલ્યું છે કે, અત્યાર સુધીમાં તેણે ઘણા પુરૂષો સાથે ડેટિંગ કર્યું છે ને ઘણા પુરૂષો સાથે તેના સંબધો રહ્યા છે. જા કે અત્યારે પોતે સિંગલ હોવાનો ભૂમિનો દાવો છે. ભૂમિએ એક ટોચના અખબારને આપેલી મુલાકાતમાં કબૂલ્યું કે, હું પ્રમાણિકતાથી […]

Read More

બોલિવૂડ અને ફિટનેસને સારો એવો તાલમેલ છે. આજકાલ દરેક સ્ટાર ફિટનેસ પર સારૂ આવુ ધ્યાન આપે છે અને આ જ કારણ છે કે, સોશિયલ મીડિયામાં જોડાનારા એક્ટર્સ પોતાના પ્રશંસકોને ફિટનેસ ટિપ્સ અને કસરત કરતા તસવીરો પણ શેર કરતા રહે છે. આવામાં બુધવારે ઇન્ટરનેશનલ યોગા ડે પર પણ ફિટનેસના દિવાનાઓ પોતાના જ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. […]

Read More

આજે ઇંગ્લેન્ડના ઓવલ મેદાનમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાનની મેચમાંથી રાજકોટના એક દુકાનદારે 2 કલાકમાં જ 40 લાખ રૂ. જેટલી જબરદસ્ત કમાણી કરી હોવાની માહિતી મળી છે. રાજકોટના આ દુકાનદારને પોતાનું ભેજું વાપરીને અફલાતુન આઇડિયા વાપર્યો છે જેના પગલે તેને આ છપ્પરફાડ કમાણી થઈ છે. આજે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત જીતશે ટીમ ઇન્ડિયાના […]

Read More

તાજેતરમાં 7 જૂને રાત્રે 1.16 વાગે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ રાજકોટમાં પુત્રીનો જન્મ આપ્યો હતો. રીવાબાએ પુત્રીની તસવીર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી. પુત્રીનું નામ નિધ્યાનાબા જાડેજા રાખ્યું હોવાની જાણ મિત્રો-ચાહકોને કરી હતી. જોકે દીકરીના નામની જાહેરાત કરતી વખતે રીવાબાએ ઉત્સાહમાં મોટો ભાંગરો વાટ્યો છે. રીવાબાએ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ દિવસ પહેલાં જે તસવીર મૂકી છે […]

Read More

ફિલ્મની દુનિયામાં લોકો એટલા વ્યસ્ત હોય છે કે પોતાના સંબંધીઓ માટે પણ ટાઈમ નથી મળી શકતો. આવું જ કંઈક થયું એક્ટર રણબીર કપૂરની સાથે. રણબીર એટલો વ્યસ્ત રહે છે કે તે પિતરાઈ બહેન કરીના કપૂરના દિકરા તૈમૂરને પણ ઓળખી ન શક્યો. પોતાની નેક્સ્ટ ફિલ્મ જગ્ગા જાસૂસના પ્રમોશનમાં ખૂબ વધુ વ્યસ્ત ચાલી રહેલા રણબીરે આ વાતનો […]

Read More

સબ ટીવી પર આવતી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ કરતી એક્ટ્રેસ ભૂમિકા ભજવતી દિશા વાકાણી હાલમાં પ્રેગ્નન્ટ છે. ચર્ચા પ્રમાણે દિશા મેટરનીટી બ્રેક લેવાની છે. તે છેલ્લાં બે મહિનાથી શૂટ પર આવતી નથી. હવે તે મેટરનીટી લિવ પર જવાની છે. દિશાએ પોતાના શોના મેકર્સ સાથે આ અંગે ચર્ચા કરી લીધી છે. […]

Read More