
એપીએલ કાર્ડ ધારકો માટે ફરી અનાજ-ખાંડ વિતરણનો રાઉન્ડ : શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ-કાવ્ય-ચિત્ર સ્પર્ધા : સરકાર ઇનામ આપશે ગાંધીનગર તા.1 આજે ગુજરાતનો સ્થાપના દિવસે વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગને ધ્યાને રાખીને ઘઉં ,દાળ, ચોખા અને ખાંડનું મફત વિતરણ કરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત માં અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડના 77 […]

અમદાવાદ : “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત.” ફારસી વેપારી અરદેશર ફરામજી ખબરદારે કદાચ આ કાવ્ય લખ્યા બાદ કશું પણ ન લખ્યું હોત તો પણ સદાકાળ ગુજરાત અને ગુજરાતીઓ તેમના ઋણી રહેતા. કવિ ન્હાનાલાલે ગુજરાત વિશે લખ્યું છે કે, ધન્ય હો! ધન્ય જ પુણ્યપ્રદેશ! […]

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકોની મદદ માટે એડીશનલ ડીજીપી હસમુખ પટેલની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી, તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી. ગાંધીનગર : લૉકડાઉન (Lockdown)ને પગલે હાલ અનેક લોકો દેશમાં ફસાયેલા છે. લૉકડાઉન 2.0ની મુદત ત્રીજી મેના રોજ પૂર્ણ થઈ રહી છે. બીજી તરફ વિવિધ રાજ્ય સરકારોએ જે તે રાજ્યમાં ફસાયેલા પોતાના લોકોને […]

19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા – દેશના નવા રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન જિલ્લાની જાહેરાત દેશમાં લોકડાઉન પુરૂ થવાના આરે છે તે પહેલા ગુજરાત માટે માઠા સમાચાર આવ્યાં છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્ર્યાલયે દેશના તમામ જિલ્લાઓમાં કોરોના વાયરસના સંક્રમણના આધારે ઝોન જાહેર કર્યા છે. જે અંતર્ગત ગુજરાતના પાંચને બદલે 9 જિલ્લાઓ રેડ ઝોન તરીકે જાહેર […]

ગાંધીનગર ૪૪ ડિગ્રી સાથે ‘હોટેસ્ટ’, અમદાવાદમાં ૪૩.૬ – અમદાવાદમાં શુક્રવારે તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે : સુરતમાં ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવા સાથે વરસાદની શક્યતા અમદાવાદ, ગુરુવાર કુદરત જાણે દરેક રીતે ગુજરાતની પરીક્ષા લેવા માગતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. એક તરફ કોરોના દિવસેને દિવસે માથું ઉંચકી રહ્યો છે ત્યાં હવે સુરત-વલસાડ-ભાવનગર એમ […]

જૂનાગઢ. ભવનાથમાં 2 સાધુને ફાડી ખાનાર દીપડાને આજીવન કેદમાં રાખવામાં આવશે. હાલ આ દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે મોકલી અાપવામાં આવશે. આ અંગે મળતી વિગત મુજબ 17 એપ્રિલના રોજ ગિરનારની સિડીના 200 પગથિયા સ્થિત શિતળા માતાના મંદિરના 75 વર્ષિય પૂજારી રામબાપાને દીપડાએ ફાડી ખાધા હતા. બાદમાં 25 એપ્રિલે ભવનાથ તળેટીના ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ સામેના સરકારી ડોમ પાસે […]

વાપી. વાપીનું ડોકટર દંપતિ હનીમુન માટે પોર્ટવિલાનાં વનુઆટુ આઇલેન્ડ પર માર્ચ મહિનામાં ગયા હતાં.પરંતુ કોરોના મહામારીનાં કારણે આંતરરાષ્ટ્રીય ફલાઇટો બંધ કરી દેતાં તેઓને ત્યાં રોકાઇ જવાની નોબત આવી હતી.જોકે લોકડાઉન લંબાઇ જતાં દોઢ મહિનાથી ડોકટર દંપતિએ એક મકાન ભાડે રાખી રહેતું છે. પણ આર્થિક તકલીફ ઉભી થતાં ડોકટર દંપતિએ ભારત આવવા માટે વડાપ્રધાન ,વિદેશમંત્રી,મુખ્યમંત્રીને ટવીટ અને […]

વડોદરા. આજે વિશ્વ નૃત્ય દિવસ છે. ત્યારે સિટી ભાસ્કર લાવ્યું છે કથકની એવી વાત કે જે તમામના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. કથકમાં પગની થાપ મહત્વની છે. 5 મિનીટના એક પર્ફોર્મન્સમાં ડાન્સર લઘુત્તમ 600 વખત પગની થાપ મારે છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ વધે છે, એનર્જી ઉત્પન્ન થવાથી કેલરી બર્ન થઇ સ્ટ્રેન્થ વધે છે. શહેરના કથક ડાન્સરે […]

સુરત. અન્ય વિસ્તારોમાં અમુક લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં જે વિસ્તારમાં કેસો મળશે એ વિસ્તારોમાં લોક ડાઉન ઉઠી શકે તેમ નથી. જે વિસ્તારોમાં કેસ મળ્યા જ કરશે ત્યાં 3જીએ લોક ડાઉન દૂર કરવાની શક્યતા ઓછી છે એવું પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતું. જો કે આજે પણકેટલાંક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં શહેરીજનો […]