Thursday, May 13, 2021

ભાવનગર. ભાવનગરના ઘોઘા વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળા ફરીદા બિનીયામીન શેખને 11 એપ્રિલના રોજ પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો.  આથી તેને આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી.તબીબોની સઘન સારવાર બાદ તેના બે સેમ્પલ લઇને પરીક્ષણ કરવામાં આવતા બંને રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.  ચાર વર્ષની ફરીદા શેખની હિસ્ટ્રી એવી છે કે તેના પિતા […]

Read More

રાજકોટ. રાજકોટમાં આજે વધુ ત્રણ કેસ નોંધાતા સંખ્યા 59 થઇ છે. શહેરના હોટસ્પોટ જંગલેશ્વરમાં  કોરોના પોઝિટિવ કેસ દિવસેને દિવસે વધતા જાય છે. જંગલેશ્વરમાં રોજ સરેરાશ 2 કેસ નોંધાઇ છે. રાજકોટના કુલ 59 કેસમાંથી 48 કેસ જંગલેશ્વરના થયા છે. 17 માર્ચના રોજ જંગલેશ્વરમાં પહેલો કેસ નોધાયો હતો. બાદમાં 7 દિવસ સુધી રાજકોટમાં એક પણ કેસ નોંધાયો નહોતો. […]

Read More

સુરત. લોકડાઉનના કારણે સુરત શહેરમાંથી પરપ્રાંતિયો હિજરત કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી શ્રમિકો વતન જવા માટેના ફોર્મ ભરવા માટે લોઈનો લગાવી રહ્યા છે. જેમાં 10 હજારથી વધુ અરજી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 10 જેટલી બસો દ્વારા 300થી વધુ લોકોને વતન મોકલવામાં આવ્યા છે. જેમાં ઓરિસ્સાના શ્રમિકોનો સમાવેશ થયા છે. સાંસદના કાર્યાલય પર શ્રમિકોની અરજીની […]

Read More

અમદાવાદ. મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં પાણીની સ્થિતિ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. આ માટે જિલ્લા કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ હેડપમ્પ તાત્કાલિક રિપેર કરીને ચાલુ કરાવવા માટે પણ જણાવાયું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, સરકાર દ્વારા […]

Read More

રાજકોટ : શહેર સહિત સમગ્ર ભારતભરમાં હાલ કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જીલ્લામાં અત્યાર સુધીમાં 59 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાઈ ચુક્યા છે. આજે વહેલી સવારે ત્રણ જેટલા કોરોના વાયરસના કેસ નોંધાવા પામ્યા છે. જે ત્રણ વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેઓને રાજકોટની સમરસ હોસ્ટેલ […]

Read More

મંડી જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રીયુર ખાતેથી એક મહિલા તથા તેની સાથે એક બાળક બિનવારસી હાલતમાં મળી આવી હતી. તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ મધુ અને પતિનું નામ મહેરૂ અને તેની સાથે રહેલા બાળકનું નામ રાજ જણાવ્યું હતું. આ મહિલા તેનું સરનામુ સ્પષ્ટ રીતે જણાવી શકતી ન હતી પણ માત્ર ગોધરામાં […]

Read More

ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા ભરૂચમાં બે દિવસીય ૮ માં નેશનલ મેનેજમેન્ટ કન્વેનશનનું ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની હાજરીમાં ઉદઘાટન કરાયું હતું. ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગક્ષેત્રે મહત્તમ મૂડી રોકાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ઉદ્યોગક્ષેત્રે પાયાની અને માળખાગત સુવિધાઓને કારણે વેપાર ઉદ્યોગનું સાનૂકુળ વાતાવરણ છે. જેને પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ […]

Read More

મારામારીના ગુનામાં ધરપકડ કર્યા બાદ રાહુલ ભરવાડ નામના યુવકને આણંદ સબજેલમાં મોકલી અપાયો હતો. જ્યાં આરોપી યુવકનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી છે. મોતની જાણ થતા ડીવાય એસ.પી, આણંદ મામલતદાર તેમજ એફ.એસ.એલ ટીમ સબજેલ ખાતે પહોચી ગઇ હતી. જ્યા પોલીસે મૃતદેહનું ઇન્ક્વેસ્ટ ભરી પંચનામુ કરી લાશને કરમસદ હોસ્પીટલ ખાતે પેનલ પી.એમ માટે મોકલી આપી છે. […]

Read More

ગુજરાતભરમાં મેઘરાજાએ ભાદરવે ભરપૂર કરી દીધું છે. મેઘરાજાએ પોતાની બીજી ઈનિંગમાં તો ગુજરાત સહિતના વિસ્તારોમાં પોતાની કૃપા વરસાવી, પણ હવે સૌરાષ્ટ્ર-સોરઠ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ત્રીજી ઈનિંગની શરૂઆત થઈ ચૂકી છે. ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ હતી. તો કેટલીક જગ્યાએ ભારે વરસાદના પરિણામે જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું હતું. ભારે વરસાદ પડતા ખેડૂતો […]

Read More