Wednesday, March 27, 2019

હેમા માલિનીનાં નામાંકન દરમિયાન શપથ પત્રમાં તેની સંપત્તિને સંપૂર્ણ માહિતી જાહેર કરી છે. શપથ પત્ર અનુસાર ડ્રિમ ગર્લ હેમા માલિની પાસે 125 કરોડની સંપત્તિ છે.હેમા માલિનીની સ્વઅર્જિત સંપત્તિમાં કૂલ 1 અરબ 1 કરોડ 11 લાખ 95 હજાર 300 રૂપિયા છે. જ્યારે તેમનાં બેન્ક ખાતામાં જમા રોક અને જવેરાત 13 કરોડ 22 લાખ 96 હજાર 945 […]

Read More

બેંગલુરુ : બીજેપીનો યુવા ચહેરો તેમજ યુવા વકીલ તેજસ્વી સુર્યાને ભારતીય જનતા પાર્ટી તરફથી દક્ષિણ બેંગલુરુની બેઠક પરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર ખૂબ લાંબી ચર્ચા વિચારણા અને ડ્રામા બાદ તેજસ્વીના નામની જાહેરાત કરવામાં આવી છે. એવી પણ ચર્ચા ચાલી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક ઉપરાંત કર્ણાટકની દક્ષિણ બેંગલુરુ […]

Read More

સોમવારે દિલ્હીમાં મળેલી કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેર કર્યુ હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશના ગરીબોને દર મહિને રૂપિયા 6,000 સહાય આપવામાં આવશે. આજે રાજસ્થાના સુરતગઢ ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગરીબોને મહિને રૂપિયા 6,000ની સહાય એ ગરીબી પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’ છે. […]

Read More

ગાંધીનગરઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને નુકસાન પહોંચાડવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વીએચપીમાંથી છૂટા પડ્યા બાદ પ્રવીણ તોગડિયાએ સૌથી પહેાલ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થાની સ્થાપના કરી હતી અને ત્યાર પછી પોતાના રાજકીય પક્ષ ‘હિન્દુસ્થાન નિર્માણ દલ’ની સ્થાપના કરીને ભાજપ અને મોદી સરકાર સામે ટક્કર […]

Read More

ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ સપા સાંસદ જયાપ્રદા મંગળવારે ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેઓને આ વખતે રામપુરથી સપાના આઝમ ખાન વિરૂદ્ધ ટિકિટ મળી શકે છે. જયાપ્રદા 2004 અને 2009માં સપાની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યાં હતા.

Read More

નેશનલ ડેસ્કઃ લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારની 10મી લીસ્ટ જાહેર કર્યું છે. ભાજપની આ લીસ્ટમાં મનોજ સિન્હા, મેનકા ગાંધી, વરૂણ ગાંધી, વીરેન્દ્ર સિંહ મસ્ત, રીટા બહુગુણા જોશી સહિત 39 લોકોના નામ સામે છે. ભાજપની આ લીસ્ટમાં ઉત્તરપ્રદેશના 29 અને પશ્ચિમ બંગાળના 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ કાનપુરથી વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ આપી નથી, તેમની જગ્યાએ […]

Read More

પટના: બિહારના પટના સાહિબથી સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ નેતા શત્રુઘ્ન સિન્હા 28 માર્ચે કોંગ્રેસમાં જોડાવાના છે. બિહારના પટના સાહિબથી તેમની ટિકિટ કપાતા જ તેમણે બીજેપી છોડવાના સંકેત આપી દીધા હતા. શત્રુઘ્ન સિન્હાની કોંગ્રેસમાં જોડાવાની વાત રાજ્યસભાના સાંસદ અને ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી. અખિલેશ પ્રસાદ સિંહે […]

Read More

લોકસભાની ચૂંટણીને વોટિંગ માટે હવે થોડા દિવસોની જ વાર છે. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ તેમજ રમત-જગત સાથે જોડાયેલી હસ્તીઓને અપીલ કરી છે. મોદીએ વિવિધ સ્ટાર્સને અપીલ કરી છે કે તેઓ વધારેમાં વધારે લોકોને વોટિંગ કરવા માટે પ્રેરિત કરે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ #Votekar અભિયાન શરૂ કરતા […]

Read More

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે આગરામાં એક ચૂંટણી સભાની સંબોધી હતી. અમિત શાહે આ સભામાં વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે અમુક લોકોને પીએમ બનવું છે અને તેમની ઉંમર વિતી રહી છે ખાલ તેના માટે પ્રજા વોટ નથી આપતી કે પછી પ્રજા એ જોઈને વોટ પણ નથી આપકી કે અમુક લોકોને પીએમ […]

Read More
1 2 3 8