Thursday, May 13, 2021

અરૂણાચલ પ્રદેશના બે વર્તમાન પ્રધાન અને શાસક પક્ષના છ ધારાસભ્યોએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું અને એનપીપીમાં જોડાઇ ગયા હતા. અરૂણાચલ પ્રદેશમા્ં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી થવાની છે. નેશનલ પિપલ્સ પાર્ટી મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ ઊભો કરેલો પક્ષ છે. અરૂણાચલ પ્રદેશના હાલના ગૃહ પ્રધાન કુમાર વાઇ અને પ્રવાસ પર્યટન પ્રધાન જારકાર ગામલિનની સાથે છ […]

Read More

નવી દિલ્હીઃ પંચકુલાની સ્પેશિયલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કોર્ટે વર્ષ 2007ના સમજોતા વિસ્ફોટ કેસમાં તમામ ચાર આરોપી- સ્વામી અસિમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દ્ર ચૌધરીને દોષમુક્ત જાહેર કર્યા છે. એનઆઈએ કોર્ટ વર્ષ 2007ના સમજોતા વિસ્ફોટ કેસમાં 11 માર્ચના રોજ ચૂકાદો આપનારી હતી. જોકે, પાકિસ્તાની નાગરિક દ્વારા નજરો જોનારા સક્ષીઓને ફરીથી તપાસવા માટેની અપીલ કરવામાં આવતા કોર્ટે […]

Read More

આગામી લોકસભા ચૂંટણી માટે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રેંસની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની જાણકારી આપી. જમ્મુ-કાશ્મીરની 6 સીટોમાંથી બે પર કોંગ્રેસ, એક પર એનસી ચૂંટણી લડશે. બે સીટો પર ફ્રેન્ડલી કોન્ટેસ્ટ થશે જ્યારે એક સીટ પર વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસની સાથે ગઠબંધન પર નેશનલ […]

Read More

પંજાબ નેશનલ બેન્ક ઘોટાળાનો સૌથી મોટો આરોપી નીરવ મોદીની આખરે લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. નીરવ મોદી ઉપર પીએનબીના 13 હજાર કરોડ રૂપિયા ઉડાવવાનો આરોપ છે, લગભગ 13 મહિના પહેલા આ ઘોટાળાનો ખુલાસો થયો હતો, ત્યારથી તેની શોધખોળ ચાલુ હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ બીજા ભાગેડુ વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી […]

Read More

પટના સાહિબથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ પકડી લેશે. મળતી માહિતી મુજબ શત્રુઘ્ન સિન્હાને પટના સાહિબથી ટિકિટ નહોતી આપવામાં આવી તેના કારણે તેઓ નારાજ હતા. ત્યારબાદ શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. મળતી જાણકારી મુજબ, મહાગઠબંધનના તૂટેલા તાર જોડવામાં પટના સાહિબ ક્ષેત્રના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ મોટી ભૂમિકા નિભાવી. સૂત્રો મુજબ, પટના સાહિબ સીટીથી […]

Read More

મુંબઈ : થાણે પોલીસે એક ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ અને મેગેઝિનના એડિટરની હત્યા કરવાના ગુનામાં એક મહિલા ઇન્ટર્ન અને એક યુવકની ધરપકડ કરી છે. શનિવારે એડિટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પીડિત નિત્યાનંદ પાંડેય (ઊં.વ.44) 15મી માર્ચથી ગુમ હતો. શનિવારે તેનો મૃતદેહ ભિવંડી ખાતેથી એક અંડર બ્રિજ ખાતેથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પાંડેય છેલ્લા બે વર્ષથી […]

Read More

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. ઈમ્ફાલમાં સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરતાં તેઓએ કહ્યું કે, પીએમ મોદીની યુનિવર્સિટીની ડિગ્રી આપણે આજ સુધી જોવા નથી મળી. આપણને આજ સુધી ખબર જ નથી કે તેઓ યુનિવર્સિટી ગયા છે કે નહીં. રાહુલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનની ડિગ્રી વિશે જાણકારી મેળવવા માટે એક આરટીઆઈ […]

Read More

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કરાવીને દેશના 40 જવાનોને શહીદ કરનાર આતંકવાદી સંસ્થા જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનું પૂતળુ આજે દેશની એક હોળીમાં દહન કરાશે. આજે સમગ્ર દેશમાં જ્યારે હર્ષોલ્લાસથી હોળીની ઉજવણી થશે ત્યારે મુંબઈના વરલી વિસ્તારમાં હોળી સાથે મસૂદ અઝહર અને PUBGનું પૂતળા બાળવામાં આવશે. સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ, […]

Read More
1 14 15 16