
કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણય પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરીકામાં યોજાનારા ઈવેંટ ‘હાઉડી મોજી’ સાથે જોડ્યું અને કહ્યું કે, કોઈ પણ આવી ઈવેંટ અથવા નિર્ણય ખરાબ આર્થિક સ્થિતીને છૂપાવી શકે નહી. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, હાઉ ઈન્ડિયન ઈકોનોમી વચ્ચે નીચે […]

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આવતા વર્ષે રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની મોટી જીતનો દાવો કરતા શુક્રવારે કહ્યું કે જે લોકો જેડીયૂ અને એના ગઠબંધન સહયોગી ભાજપની વચ્ચે દરાર પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમની ખરાબ સ્થિતિ થવાની છે. બિહારના સીએમ નીતિશ કુમારે ગઠબંધનમાં ગોટાળાની વાતને નકારી સીએમ નીતિશે કહ્યું કે જે એવું વિચારે છે, […]

ઝારખંડમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. અહીંના તાલઝારી જિલ્લામાં એક પ્રેમી જોડાને ગામલોકોએ વાંધાજનક હાલતમાં રંગે હાથ પકડ્યા. ઉતાવળમાં પંચાયત બોલાવવામાં આવી. પંચાયતે તુગલકી હુકમ કર્યો. હુકમ હતો કે એ માણસના અડધા માથા પર મુંડન કરાવવાનું હતું અને તે બંનેના ગળામાં ચપ્પલ અને પગરખાંની માળા પહેરાવીને અર્ધનગ્ન હાલતમાં ગામમાં […]

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કેટલાક મોટા એલાન કરતા ઉદ્યોગ જગત અને શેર માર્કેટ ગદગદ થઇ ગયા. શેરબજારમાં ચારે તરફ લેવાલી જોવાઇ. તો ઉદ્યોગ તંત્ર તરફથી પણ સકારાત્મક પ્રતિક્રિયાઓ આવી. ત્યારે નાણાપ્રધાને કરેલી જાહેરાતો પર નજર કરીએ તો. ૧ ઓક્ટોબર બાદ સ્થાપાનારી મેન્યુફેંકચરિંગ કંપનીઓની પાસે ૧૫ ટકા ટેક્સ ચૂકવવાનો વિકલ્પ હશે. સરચાર્જ અને ટેક્સ ભેળવીને […]

મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં તમામ પાર્ટીઓ વિધાનસભા ચૂંટણી (Assembly Election)ની તૈયારીમાં લાગી ગઈ છે, પરંતુ સીટ વહેંચણીને લઈ ભાજપ (BJP) અને શિવસેના (Shiv Sena)ની વચ્ચે ચાલી રહેલા ખેંચતાણ સતત વધતી જઈ રહી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત (Sanjay Raut)એ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાર્ટી બરાબરીની સ્થિતિમાં જ ભાજપ સાથે મળી ચૂંટણી લડશે. […]

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો (Babul Supriyo)નો પશ્ચિમ બંગાળમાં(West Bengal) વિરોધ થયો છે. કોલકાતાની (Kolkata)જાધવપુર યુનિવર્સિટી(Jadavpur University)માં બાબુલ સુપ્રિયો સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી અને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. સુપ્રિયો સામે પાછા જાવના નારા પણ લગાવ્યા હતા. બીજેપી સાંસદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)દ્વારા આયોજીત એક સેમિનારને સંબોધિત કરવા માટે યુનિવર્સિટી પહોંચ્યા હતા. વામપંથી […]

ગોરખપુર : ઉત્તર પ્રદેશની યોગી સરકારનો જ્યારે પ્રથમ મંત્રીમંડળ વિસ્તાર થયો તો ચર્ચા હતી કે દલિત સમુદાયથી એક ત્રીજો ઉપ મુખ્યમંત્રી (Deputy CM)બનાવવામાં આવશે. જોકે આમ બન્યું ન હતું. આ દરમિયાન મંત્રીમંડળ વિસ્તારમાં ક્ષેત્રિય ગણિત અને જાતિગત રાજનીતિને સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ત્રીજા ડિપ્ટી સીએમ સાથે જોડાયેલી અટકળો ઉપર વિરામ લગાવતા સીએમ […]

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના હાઈ પ્રોફાઈલ હની ટ્રેપ મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હનીટ્રેપ ગેંગના મોબાઈલ અને લેપટોપમાંથી અશ્લીલ વીડિયો મળ્યા છે. જેમાં એક પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ અને કેટલાક અધિકારીઓના વીડિયો છે. પોલીસને શક છે કે અન્ય સ્થળો ઉપર પણ અશ્લીલ વીડિયો છૂપાવેલા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પકડાયેલી પાંચ યુવતીઓ પાસેથી […]

મુંબઈ: મુંબઈ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતે ગેસ લીક (Gas Leak)ની સૂચના બીએમસીને મળતા હડકંપ મચી ગયો છે. આ સૂચના બાદ ફાયર બ્રિગેડ (Fire Brigade) અને બીએમસી (BMC) અલર્ટ મોડ પર છે. વાત જાણે એમ છે કે પૂર્વ મુંબઈના કેટલાક વિસ્તારોમાંથી નેશનલ કેમિકલ ફર્ટિલાઈઝરના ચેમ્બુર પ્લાન્ટમાંથી ગેસ લીકેજની સૂચના મળી હતી. જો કે થોડીવાર […]