
શાહજહાંપુર : કાયદાની વિદ્યાર્થિની(Law Student)ના યૌન શોષણ (Sexual Harassment Case) કેસમાં સ્પેશલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)એ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ચિન્મયાનંદ (Chinmyanand)ની ધરપકડ કરી લીધી છે. સ્પેશલ ઇન્વેસ્ટીગેશન ટીમે શુક્રવારે ચિન્મયાનંદની તેમના આશ્રમથી ધરપકડ કર્યા બાદ તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવા માટે જિલ્લા હૉસ્પિટલ લઈ ગઈ. આ દરમિયાન જિલ્લા હૉસ્પિટલમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. […]

નવી દિલ્હી : આર્થિક સુસ્તી (Economic Slowdown)થી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર (Central Government) સતત પ્રયાસ કરી રહ્યું છે. તે અંતર્ગત કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ આજે એક એવો બૂસ્ટર ડૉઝ કંપનીઓને આપ્યો છે કે કોઈ પણ વાહ-વાહ કરતાં થાકતું નથી. નાણા મંત્રીએ આજે બે મોટી જાહેરાતો કરી. કંપનીઓને મોટી રાહત […]

આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા ‘ભારત રત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સાથે, નાના જી દેશમુખ (મરણોત્તર) અને ડો ભૂપેન હજારિકા (મરણોત્તર) ને પણ દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. ગયો આપને જણાવી દઈએ કે આ વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના સર્વોચ્ચ સન્માન, […]

કાશ્મીરમાંથી કલમ-370 દૂર થવાની સાથે જ દેશવાસીઓ કાશ્મીરમાં જમીન ખરીદવા માટે ઘણા ઉત્સુક છે. ગુજરાતના એક ઉદ્યોગપતિએ કાશ્મીરમાં જમીન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતના બિલ્ડરે પીએમ મોદીને ટ્વીટ કરીને કાશ્મીરમાં જમીન ખરીદવા ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતના વિદ્યાનગરમાં રહેતા ભાવેશભાઈ સુતરિયાએ કાશ્મીરમાં જમીન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભાવેશભાઈ ગુજરાતના પ્રથમ ઉદ્યોગપતિ છે, જેમણે […]

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. એલફેલ બક્યા કરે છે અને ભારતને ધમકી પર ધમકી આપતું જાય છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. એલફેલ બક્યા કરે છે અને ભારતને ધમકી પર ધમકી આપતું જાય છે. આ બધા વચ્ચે ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે […]

લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો હક છે. કોંગ્રેસના રાજમાં કલમ 370માં બેવાર સંશોધન થયું હતું. […]

કોંગ્રેસના અધ્યક્ષ પર પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી ગુરૂવારે આરએસએસ માનહાનિ કેસમાં મુંબઇની શિવડી કોર્ટમાં હાજર થયા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમમે કહ્યું કે, હું આ કેસમાં દોષિત નથી, હું નિર્દોષ છું. નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ પર પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી ગુરૂવારે આરએસએસ માનહાનિ કેસમાં મુંબઇની શિવડી કોર્ટમાં હાજર થયા છે. કોર્ટમાં સુનાવણી […]

સંજય લીલા ભંસાલીની ઇન્શલ્લાહ, જે સલમાન ખાન અને આલિયા ભટ્ટને સ્ક્રીન પર પહેલી વાર જોડી બનાવે છે તે વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. રોમેન્ટિક ડ્રામા ટૂંક સમયમાં જ ફ્લોર પર જશે અને ભણસાલી ખાતરી કરશે કે ફિલ્મો શરૂ થાય ત્યારે તેના અભિનેતાઓને કોઈ તકલીફ નહીં આવે. બૉલીવુડ હંગમાના એક તાજા અહેવાલ અનુસાર, […]

નવી દિલ્હી: ભારત, અમેરિકા સહિત ઘણાં દેશોમાં અંદાજે 9 કલાક સુધી ડાઉન રહેલા ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ઠીક કરી લેવામાં આવ્યું છે. ફેસબુકે ગુરુવારે સવારે 5.36 વાગે ટ્વિટ કર્યું છે કે, અમુક લોકોને અમારા પ્લેટફર્મ અને એપ પર ફોટો મોકલવા અને વીડિયો અપલોડ કરવામાં મુશ્કેલી થતી હતી. આ સમસ્યાને હવે ઠીક કરી દેવામાં આવી છે. આ […]