Sunday, November 18, 2018

ZTEએ Nubia M2 સ્માર્ટફોન લાઈનઅપમાં એક સ્માર્ટફોનને ઉમેર્યો છે. ચીનમાં કંપનીએ Nubia M2 Play સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. જોકે આ સ્માર્ટફોનની કિંમત અને ઉપલબ્ધતાની કોઈ જાણકારી સામે આવી નથી. Nubia M2 Play, મેટલ બૉડી, કર્વ્ડ ગ્લાસ અને બેકમાં સિંગલ કેમેરા સેટઅપની સાથ Nubia M2 Lite જેવો દેખાય છે. તેના ફ્રન્ટ હોમ બટનમાં જ ફિંગરપ્રિંટ […]

Read More

ભારતમાં ટૂ-વ્હીલર વાહનની સંખ્યામાં દિવસો-દિવસ વધારો થઈ રહ્યો છે. મોંઘવારી વધવાના કારણે પ્રેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, અને તેની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. ઘણીવાર આપણી નાની-નાની ભૂલોના કારણે આપણી બાઈકની એવરેજ ઘટી જતી હોય છે. ઓટો એક્સપર્ટ પ્રમાણે તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને પોતાની બાઈકની એવરેજ વધારી શકો છો. […]

Read More

એમેઝોન પર આજથી (19 જૂન)થી માંડીને 21 જૂન સુધી સેલની જાહેરાત કરવામાં આવી છે. આ સેલમાં સ્માર્ટફોન પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં Moto X Force પર 22,000 રૂ.નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મોટો એક્સફોર્સના 64GBવાળા મોડલની કિંમત 37,999 રૂ. છે જેને એમેઝોન પર 15,999માં વેચવામાં આવી રહ્યો છે. એપલના આઇફોન […]

Read More

હાલમાં જ લોન્ચ થયેલ નોકિયા-3 ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. ગ્રાહક આને ઓફલાઈન રિટેલ સ્ટોર પરથી 9,499 રૂપિયામાં ખરીદી શકશે. જણાવી દઈએ કે, આ ફોનને ખરીદવા પર ઘણી બધી ઓફર પણ આપવામાં આવી રહી છે. આ મોબાઈલની સાથે વોડાફોન 149 રૂપિયામાં દરેક મહિને 5GB 4G ડેટા આપશે. સાથે જ મેકમાયટ્રિપનું 25,00નું વાઉચર […]

Read More

મોટોરોલાએ આજે એટલે કે, 19 જૂને Moto C Plus સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે. મોટોરોલાનો આ સ્માર્ટફોનનું વેચાણ 20 જૂનથી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવામાં આવશે. તે ઉપરાંત ફ્લિપકાર્ટ પર 24-26 જૂન સુધી ચાલનારા ફેશન સેલમાં ગ્રાહકોને આ બજેટ સ્માર્ટફોન પર 20% ડિસકાઉન્ટ મળશે. મોટોરોલાએ આ […]

Read More