
સ્માર્ટફોન બ્રાન્ડ Itelએ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા સ્માર્ટફોન Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ પાઇ છે. કંપનીએ આ ફોનની કિંમત 4,999 રૂપિયા રાખી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમાં ઓક્ટા-કોર પ્રોસેસર સાથે સેલ્ફી માટે સોફ્ટ ફ્લેશ પણ છે. આઇટેલ મોબાઇલનું કહેવું છે કે, આ […]

વી દિલ્હીઃ શાઓમી (Xiaomi) ટૂંક સમયમાં ભારતીય બજારમાં રેડમી s સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જાણકારી પ્રમાણે, કંપની 20 મેએ Redmi Note 7S લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં Redmi Note 7 Pro જેવો 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ભારતમાં પ્રથમ વખત Xiaomi એસ સિરીઝમાં સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ […]

ઉત્તર ભારતમાં વધતી જતી ગરમીને જોતાં દેશની સૌથી મોટી ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ફોન બ્રાંડ સેમસંગ ઇન્ડીયાએ સરળ ફાઇનાન્સ અને વ્યાજબી ભાવે ટ્રિપલ ઇન્વર્ટરની રેંજ ઓફર કરી છે. સેમસંગ ટ્રિપલ ઇન્વર્ટર એવી પંખા જેટલી વિજળીમાં શિમલા જેવી ઠંડક આપવામાં સક્ષમ છે. ઉત્તર ભારતમાં ગ્રાહકો આજે એવા એર કંડીશનરને પ્રાથમિકતા આપી રહ્યા છે જે વધુ વોરંટી […]

ભારતમાં ઇ-સ્કૂટરની મોટી રેન્જ છે. આવનારા દિવસોમાં ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રીક વ્હીકલ લૉન્ચ કરશે. આ વર્ષે બેંગલોરની ઓટોમોબાઇલ સ્ટાર્ટઅપ કંપની અથર એનર્જીએ પણ પોતાનું પ્રથમ ઇ-સ્કૂટર Ather S340 લૉન્ચ કર્યુ હતું. તેની ઓનરોડ પ્રાઇસ 1,09,750 રૂપિયા છે. તેમા રજીસ્ટ્રેશન, ઇન્શ્યોરન્સ અને સ્માર્ટ કાર્ડ સામેલ છે. તેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરતુ ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ […]

રિલાયન્સ જિયો પોતાના યુઝર્સ માટે પરી એકવાર જિયો સેલિબ્રેશન પેક લઇને આવ્યું છે. આ ઓફર હેઠળ યુઝર્સને ચાર દિવસ સુધી દરરોજ 2જીબી ડેટા ફ્રી મળશે. 14 માર્ચથી શરૂ થયેલી ઓફરનો લાભ યુઝર્સ 17 માર્ચ સુધી લઇ શકાશે. ચાર દિવસ સુધી આ ઑફરમા યુઝર્સને કુલ 8જીબી 4જીબી ઇન્ટરનેટ ડેટા ફ્રી મળી રહ્યો છે. આ ઑફર જિયો […]