
જો આપ રેગ્યુલર કમાણી માટે કોઇ બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો ટોફૂ (Tofu) એટલે કે સોયા પનીર (Soya Paneer)નો પ્લાન્ટ આપને સારી એવી કમાણી કરાવશે. ટોફૂનાં બિઝનેસમાં થોડી મહેનત અને સમજણ બાદ આપ એક બ્રાન્ડનાં રૂપમાં તેને સ્થાપિત કરી શકો છો. આશરે 3થી 4 લાખ રૂપિયાનાં રોકાણથી આપ થોડા જ મહનામાં હજારોનહીં […]

વી દિલ્હીઃ શાઓમી (Xiaomi) ટૂંક સમયમાં ભારતીય બજારમાં રેડમી s સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જાણકારી પ્રમાણે, કંપની 20 મેએ Redmi Note 7S લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં Redmi Note 7 Pro જેવો 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ભારતમાં પ્રથમ વખત Xiaomi એસ સિરીઝમાં સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ […]

પેટીએમ (Paytm) એક ડિજીટલ વોલેટ છે મોટાભાગે આપણે તેનો ઉપયોગ કામો માટે કરીએ છીએ. Paytm ની મદદથી તમે પેમેંટ કરો છો, ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરી શકે છે, તેના માટે કોઇપણ બેંક જવાની જરૂર નથી. જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો, વિજળી બિલ જમા કરાવી શકો છો, મોબાઇલ રિચાર્જ કરી શકો છો અને પોસ્ટપેડ બિલ પણ જમા […]

ઉત્તર ભારતમાં વધતી જતી ગરમીને જોતાં દેશની સૌથી મોટી ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ફોન બ્રાંડ સેમસંગ ઇન્ડીયાએ સરળ ફાઇનાન્સ અને વ્યાજબી ભાવે ટ્રિપલ ઇન્વર્ટરની રેંજ ઓફર કરી છે. સેમસંગ ટ્રિપલ ઇન્વર્ટર એવી પંખા જેટલી વિજળીમાં શિમલા જેવી ઠંડક આપવામાં સક્ષમ છે. ઉત્તર ભારતમાં ગ્રાહકો આજે એવા એર કંડીશનરને પ્રાથમિકતા આપી રહ્યા છે જે વધુ વોરંટી […]

દેશની રાજધાની દિલ્હીમાં ઠગાઈના અલગ અલગ કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીના તિલકનગરમાં 88 લોકો સાથે રૂ. 19 લાખની છેતરપિંડી બાદ આવા બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના અન્ય કેસ પણ સામે આવી શકે […]

ફિનલેન્ડ ઉત્તર યુરોપનો એક નાનો દેશ છે. હાલમાં જ સયુંક્ત રાષ્ટ્રએ તેને દુનિયાનો સૌથી સુખી દેશ જાહેર કર્યો છે. સામાન્ય રીતે આ દેશ દુનિયાની રાજકીય ચર્ચાઓમાં જોવા મળતો નથી. આ દેશની ભૌગોલિક સ્થિતિ પણ એટલી મહત્વની નથી જે દુનિયા અથવા તેના પોડોસી દેશોને વધારે અસર કરે. સયુંકત રાષ્ટ્ર તરફથી જાહેર ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યૂશન નેટવર્ક’ની વલ્ડ […]

ભારતમાં ઇ-સ્કૂટરની મોટી રેન્જ છે. આવનારા દિવસોમાં ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રીક વ્હીકલ લૉન્ચ કરશે. આ વર્ષે બેંગલોરની ઓટોમોબાઇલ સ્ટાર્ટઅપ કંપની અથર એનર્જીએ પણ પોતાનું પ્રથમ ઇ-સ્કૂટર Ather S340 લૉન્ચ કર્યુ હતું. તેની ઓનરોડ પ્રાઇસ 1,09,750 રૂપિયા છે. તેમા રજીસ્ટ્રેશન, ઇન્શ્યોરન્સ અને સ્માર્ટ કાર્ડ સામેલ છે. તેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરતુ ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ […]

રિલાયન્સ જિયો પોતાના યુઝર્સ માટે પરી એકવાર જિયો સેલિબ્રેશન પેક લઇને આવ્યું છે. આ ઓફર હેઠળ યુઝર્સને ચાર દિવસ સુધી દરરોજ 2જીબી ડેટા ફ્રી મળશે. 14 માર્ચથી શરૂ થયેલી ઓફરનો લાભ યુઝર્સ 17 માર્ચ સુધી લઇ શકાશે. ચાર દિવસ સુધી આ ઑફરમા યુઝર્સને કુલ 8જીબી 4જીબી ઇન્ટરનેટ ડેટા ફ્રી મળી રહ્યો છે. આ ઑફર જિયો […]

વ્યક્તિના જીવનનું આ કડવું સત્ય છે કે પૃથ્વી પર જન્મલ દરેક વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રમાં ફસાયેલી છે. તો જાણો ગરુડપુરાણ મૃત્યુના કયા સંકેતો આપે છે? ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું મોત નજીક આવે ત્યારે તેનો પડછાયો તેનો સાથ છોડી દે છે. તેલ કે પાણીમાં પડછાયો દેખાતો બંધ થઈ જાય તો સમજી લો કે અંતિમ […]