
સ્માર્ટફોન બ્રાન્ડ Itelએ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા સ્માર્ટફોન Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ પાઇ છે. કંપનીએ આ ફોનની કિંમત 4,999 રૂપિયા રાખી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમાં ઓક્ટા-કોર પ્રોસેસર સાથે સેલ્ફી માટે સોફ્ટ ફ્લેશ પણ છે. આઇટેલ મોબાઇલનું કહેવું છે કે, આ […]

નવી દિલ્હીઃ ખાણી-પીણીની બાબતને સમાજમાં મુખ્ય રીતે ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. શાકાહારી, બિનશાકાહારી અને ઈંડાહારી(એગેટેરિયન). શહેરી સંસ્કૃતિના કેટલાક લોકો ઈંડાને શાકાહારી કેટેગરીમાં માને છે. જોકે, ગ્રામ્ય સંસ્કૃતિમાંથી શહેરમાં આવીને વસેલા લોકો આજે પણ ઈંડાને શાકાહારી તરીકે સ્વીકારવા તૈયાર નથી. ડોક્ટરો દ્વારા શરીરમાં પ્રોટીન તત્વોની ઉણપ દૂર કરવા માટે ઈંડું ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, […]

વોટ્સએપ પર હાલમાં જ થયેલા સાયબર હુમલાને લઇને ટેલિગ્રામના કો-ફાઉન્ડર પાવેલ ડુરોવે કંપની પર નિશાન સાધ્યું છે. પાવેલે પોતાની બ્લોગ પોસ્ટના ટાઇટલનું નામ ‘કેમ વોટ્સએપ સુરક્ષિત નહીં થઇ શકતું?’ રાખ્યું છે. WhatsApp સિક્યોરિટીને તપાસવા માટે હાલમાં જ ઇઝરાયલના NSO ગ્રુપે વોટ્સએપ પર સ્પાઇવેર છોડ્યું હતું. એ જાણવા માટે કે વોટ્સએપને હેક કરી શકાય છે કે […]

વી દિલ્હીઃ શાઓમી (Xiaomi) ટૂંક સમયમાં ભારતીય બજારમાં રેડમી s સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જાણકારી પ્રમાણે, કંપની 20 મેએ Redmi Note 7S લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં Redmi Note 7 Pro જેવો 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ભારતમાં પ્રથમ વખત Xiaomi એસ સિરીઝમાં સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ […]

પેટીએમ (Paytm) એક ડિજીટલ વોલેટ છે મોટાભાગે આપણે તેનો ઉપયોગ કામો માટે કરીએ છીએ. Paytm ની મદદથી તમે પેમેંટ કરો છો, ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરી શકે છે, તેના માટે કોઇપણ બેંક જવાની જરૂર નથી. જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો, વિજળી બિલ જમા કરાવી શકો છો, મોબાઇલ રિચાર્જ કરી શકો છો અને પોસ્ટપેડ બિલ પણ જમા […]

વ્યક્તિના જીવનનું આ કડવું સત્ય છે કે પૃથ્વી પર જન્મલ દરેક વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રમાં ફસાયેલી છે. તો જાણો ગરુડપુરાણ મૃત્યુના કયા સંકેતો આપે છે? ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું મોત નજીક આવે ત્યારે તેનો પડછાયો તેનો સાથ છોડી દે છે. તેલ કે પાણીમાં પડછાયો દેખાતો બંધ થઈ જાય તો સમજી લો કે અંતિમ […]