આટલા મહિનાઓ સુધી ગરમી સહન કાર્ય બાદ હવે વરસાદની સીઝન આવી ગઈ છે, મકાઈ અને ભજીયા- દાળવડા ખાવાની મૌસમ. આ ચોમાસામાં સ્ટાઈલિશ દેખવા માટે તામરે આ એક વસ્તુની જરૂર પડશે અને એ છે સ્કર્ટ સ્કર્ટ એ એવો પહેરવેશ છે જે સામાન્ય રીતે બધા પહેરી શકે છે. નાના – મોટા સૌ કોઈ અલગ અલગ લંબાઈના સ્કર્ટ […]

ઓફિસમાં જતી મહિલાઓ ફેશનની બાબતમાં પણ ઘણી ચીવટ દાખવતી હોય છે પરંતુ સમયને અભાવે તેઓ યોગ્ય હેરસ્ટાઈલ કરતી નથી ઘણી મહિલાઓ માને છે કે સારી હેરસ્ટાઈલ માટે ઘણો સમય નીકળી જાય છે. પરંતુ ઓફિસમાં સ્માર્ટ અને પ્રેઝન્ટેબલ દેખાવા માટે પણ તમારો દેખાવ યોગ્ય હોવો આવશ્યક છે. પછી તે કપડા હોય કે હેરસ્ટાઈલ…. તો આવો જાણીએ […]