
કેરીને ફળોનો રાજા કહેવાય છે. એટલે જ તો દુનિયા તેની દિવાની છે, પરંતુ ભાગ્યે જ કોઈ જાણતુ હશે કે, દુનિયામાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન ક્યાં થાય છે. એટલે જ આજે અમે તમને જણાવી શું એ 9 મોટા દેશો વિશે, જ્યાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન થાય છે. તો જોઈએ કે કેરીની પેદાશના મામલામાં નંબર વન પર […]

નવી દિલ્હીઃ ખાણી-પીણીની બાબતને સમાજમાં મુખ્ય રીતે ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. શાકાહારી, બિનશાકાહારી અને ઈંડાહારી(એગેટેરિયન). શહેરી સંસ્કૃતિના કેટલાક લોકો ઈંડાને શાકાહારી કેટેગરીમાં માને છે. જોકે, ગ્રામ્ય સંસ્કૃતિમાંથી શહેરમાં આવીને વસેલા લોકો આજે પણ ઈંડાને શાકાહારી તરીકે સ્વીકારવા તૈયાર નથી. ડોક્ટરો દ્વારા શરીરમાં પ્રોટીન તત્વોની ઉણપ દૂર કરવા માટે ઈંડું ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, […]

હંમેશા વાસી ના ખાવાની સલાહ આપવામાં આવે છે. 12 કલાકથી વધારે મુકી રાખેલા ખોરાકથી ફૂડ પોઇઝનિંગ, એસિ઼ડિટી અને પેટ બગડી શકે છે. એટલું જ નહીં વાસી ખોરાકને ગરમ કરીને ખાવાથી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. પરંતુ નવાઈની વાત એ છે કે વાસી ખોરાક ભલે નુકસાનદાયક હોય પણ વાસી રોટલી ખાવાથી લાભ થાય છે. મોટાભાગના […]

આપણે જોઈએ છીએ કે મોટાભાગે લોકોને પગમાં સોજા આવી જાય છે. જેને કારણે ખૂબ તકલીફ થાય છે. સોજો થવા પાછક અનેક કારણ હોય છે. જેવા કે અનેકવાર ઝડપથી ચાલતા પગ મચકાઈ જાય છે કે પછી કોઈ બીમારીના કારણે પણ આવુ થઈ શકે છે. અનેકવાર ગર્ભાવસ્થામાં પણ આ પરેશાની થઈ જાય છે. પણ તેનાથી મુક્તિ મેળવવા […]

નવા દિવસની શરૂઆત કરવી હોય કે પછી આળસથી દૂર ભાગવું હોય તો જરૂર હોય છે ફક્ત એક કપ ચાની.. સવાર-સાંજની ચા સિવાય દિવસભર ઓફિસમાં કામ કરતી વખતે કોણ જાણે આપણે કેટલા કપ ચા પી જઈએ છે. ઘણાં લોકો તો એવા પણ હોય છે જેમને બેડ-ટીની આદત હોય છે. ઉઠ્યા પછી તરત જ ચા ની જરૂર […]

Relationship tips, Abusive Relationship Signs: પ્રેમમાં રહીને તમે પાર્ટનરની આ વાતોનું ધ્યાન નથી રાખી રહ્યા? પાર્ટનર દ્વારા કરાયેલા ઈશારા એવા હોય છે જે જોઈને તમને ગુસ્સો આવે છે તો ઘણાં એવા પણ જેને જોઈને તેમના પર પ્રેમ પણ આવે છે. તો જાણી લો પાર્ટનરની એવી કી કઈ વાતો છે જે તમને ઈમોશનલી ટોર્ચર કરી રહી […]

જો તમે પણ જ્યૂસ સાથે દવા લો છો તો સાવધાન! ઘણાં પ્રકારના ફળો સાથે દવા ન લેવી જોઈએ. જેમાંથી દ્રાક્ષ અને સંતરાનો રસ પણ છે. તેથી જો આવી આદત તમને પણ હોય તો તરત તેને બદલી નાખજો. રીસર્ચ અનુસાર ડોક્ટર પણ દર્દીને દવા લેતી વખતે સલાહ આપે છે, પરંતુ ઘણા દર્દીઓ આ નિર્દોશો વથી માનતા. […]

Pre-Workout Diet Plan: કોઈ પણ પ્રકારની કસરત કરતા પહેલા એક્સપર્ટ આપણને કેળું કે સફરજન ખાવાની સલાહ આપે છે. તમે વિચારતા હશો કે કસરત પહેલાં કંઈક ખાવાથી પેટમાં દુખાવો થાય છે. જો જાણી લો એવું કંઈજ નથી. તમે કેળું, સફરજન કે બ્રેડ ખાઈને પણ વર્કઆઉટ કરો છો તો તે એક પ્રકારે આપણા શરીરમાં સ્ટિમુલેટરનું કામ કરે […]