Monday, March 1, 2021

હંમેશા વાસી ના ખાવાની સલાહ આપવામાં આવે છે. 12 કલાકથી વધારે મુકી રાખેલા ખોરાકથી ફૂડ પોઇઝનિંગ, એસિ઼ડિટી અને પેટ બગડી શકે છે.  એટલું જ નહીં વાસી ખોરાકને ગરમ કરીને ખાવાથી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. પરંતુ નવાઈની વાત એ છે કે વાસી ખોરાક ભલે નુકસાનદાયક હોય પણ વાસી રોટલી ખાવાથી લાભ થાય છે. મોટાભાગના […]

Read More

આપણે જોઈએ છીએ કે મોટાભાગે લોકોને પગમાં સોજા આવી જાય છે. જેને કારણે ખૂબ તકલીફ થાય છે. સોજો થવા પાછક  અનેક કારણ હોય છે.  જેવા કે અનેકવાર ઝડપથી ચાલતા પગ મચકાઈ જાય છે કે પછી કોઈ બીમારીના કારણે પણ આવુ થઈ શકે છે.  અનેકવાર ગર્ભાવસ્થામાં પણ આ પરેશાની થઈ જાય છે. પણ તેનાથી મુક્તિ મેળવવા […]

Read More

નવા દિવસની શરૂઆત કરવી હોય કે પછી આળસથી દૂર ભાગવું હોય તો જરૂર હોય છે ફક્ત એક કપ ચાની.. સવાર-સાંજની ચા સિવાય દિવસભર ઓફિસમાં કામ કરતી વખતે કોણ જાણે આપણે કેટલા કપ ચા પી જઈએ છે. ઘણાં લોકો તો એવા પણ હોય છે જેમને બેડ-ટીની આદત હોય છે. ઉઠ્યા પછી તરત જ ચા ની જરૂર […]

Read More

Relationship tips, Abusive Relationship Signs: પ્રેમમાં રહીને તમે પાર્ટનરની આ વાતોનું ધ્યાન નથી રાખી રહ્યા? પાર્ટનર દ્વારા કરાયેલા ઈશારા એવા હોય છે જે જોઈને તમને ગુસ્સો આવે છે તો ઘણાં એવા પણ જેને જોઈને તેમના પર પ્રેમ પણ આવે છે. તો જાણી લો પાર્ટનરની એવી કી કઈ વાતો છે જે તમને ઈમોશનલી ટોર્ચર કરી રહી […]

Read More

જો તમે પણ જ્યૂસ સાથે દવા લો છો તો સાવધાન! ઘણાં પ્રકારના ફળો સાથે દવા ન લેવી જોઈએ. જેમાંથી દ્રાક્ષ અને સંતરાનો રસ પણ છે. તેથી જો આવી આદત તમને પણ હોય તો તરત તેને બદલી નાખજો. રીસર્ચ અનુસાર ડોક્ટર પણ દર્દીને દવા લેતી વખતે સલાહ આપે છે, પરંતુ ઘણા દર્દીઓ આ નિર્દોશો વથી માનતા. […]

Read More

Pre-Workout Diet Plan: કોઈ પણ પ્રકારની કસરત કરતા પહેલા એક્સપર્ટ આપણને કેળું કે સફરજન ખાવાની સલાહ આપે છે. તમે વિચારતા હશો કે કસરત પહેલાં કંઈક ખાવાથી પેટમાં દુખાવો થાય છે. જો જાણી લો એવું કંઈજ નથી. તમે કેળું, સફરજન કે બ્રેડ ખાઈને પણ વર્કઆઉટ કરો છો તો તે એક પ્રકારે આપણા શરીરમાં સ્ટિમુલેટરનું કામ કરે […]

Read More

મા નું દૂધ બાળક માટે ફાયદાકારક છે. પરંતુ મા નું દૂધ પીવાથી શું મળે છે? એ પીવાથી બાળકને શું ફરક પડે છે આવો જાણીએ… મા ના દૂધથી બાળકને રોગપ્રતિકારક શક્તિ મળે છે. તેમાં લેક્ટોફોર્મિન તત્વ હોય છે. આ તત્વ થોરાસિક ડક્ટ નળીથી મા ના સ્તન સુધી પહોંચે છે, પછી બાળકને મળે છે. મા નું દૂધ […]

Read More

ડાયાબિટીસથી સહવાસમાં કઈ તકલીફ પડી શકે અને નપુંસક્તા આવે? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી… ડોક્ટર સાહેબ નમસ્કાર! સૌ પ્રથમ તો મારા જેવા અનેક વાંચકમિત્રોના ધન્યવાદ સ્વીકારો. કારણ કે તમે ઘરે બેઠા બેઠા અમને જાતીય જીવનમાં પ્રકાશ ફેલાય તેવું કામ કરો છો. સમસ્યા- સાહેબ મારી ઉંમર 38 વર્ષની છે. વ્યવસ્યાએ લેખક છું. પરંતુ થોડા સમય પહેલાં લોહીની આકસ્મિક […]

Read More

એક ઉંમર બાદ મેંણા-ટોણાં સાંભળવા પડે છે કે, હવે તો લગ્ન કરી લે. જો હજી મોડું કર્યું તો સારા મુરતિયા નહીં મળે. આખરે ક્યારે કરીશ લગ્ન? આવા જ કેટલાક સવાલો એ દરેક યુવાને સાંભળવા મળે છે જે આ સમયે લગ્નના આંગણે ઉભા હોય. એવામાં એવા જ કેટલીક છોકરીઓ સામે આવે છે જે લગ્ન ન કરવા […]

Read More