Tuesday, April 20, 2021

રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક વિભાગ દ્વારા દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હોય ખેલાડીઓએ જિલ્લા રમતગમત અધિકારીશ્રીનો સંપર્ક કરવો.      પ્રજાજનોમાં ખેલકૂદ પ્રત્યે જાગૃત્તિ આવે, ખેલમ અને રમતકૂદ ક્ષેત્રે પ્રતિભાશોધ થાય અને સ્વાસ્થ્ય અંગે જાગૃત્તિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ-૨૦૧૦થી કરવામાં આવી હતી. […]

Read More

નવી દિલ્હી: વિશ્વકપમાં ભારત સામે ભૂંડી રીતે હાર્યા બાદ હવે પાકિસ્તાની ખેલાડીઓએ ઠેર ઠેર ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને તેમના ચાહકો માફ કરવાના મૂડમાં નથી અને તેમણે શરમિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે. પાક કેપ્ટન સાથે ખરાબ વર્તણૂંક પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદની સાથે પણ કઈંક આવું જ […]

Read More

રોહિત શર્માના નામ પર વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ બેવડી સદીનો રેકોર્ડ છે, અને 30મેથી ઈંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડ કપમાં તે ફરી મોટી પારી રમે તેવી આશા છે. જોકે, તેના નિશાના પર આ મહાકુંભમાં સૌરવ ગાંગુલીનો 20 વર્ષ જુનો રેકોર્ડ છે. રોહિત શર્મા જ નહીં, ટીમના કપ્તાન વિરાટ કોહલી અને શિખર ધવન પણ મોટી પારી રમીને […]

Read More

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપ (ICC World Cup 2019)માં સૂકી પિચો અને ગર્મીભર્યું વાતાવરણ રહેશે જેને જોતા ક્રિકેટ પંડિતોનું કહેવું છે કે આ વિશ્વકપમાં સ્પિનર મહત્વની ભૂમિકા ભજવશે. જ્યારથી વનડેમાં બે નવા બોલનો રિવાજ શરૂ થયો છે ત્યારથી સ્પિનરોનું મહત્વ બેટ્સમેનોને રોકવા અને મધ્યની ઓવરોમાં વિકેટ ઝડપવા પ્રમાણે વધી ગયું છે. આવનારા […]

Read More

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપના 13 દિવસ પહેલા પાકિસ્તાનનો ઈંગ્લેન્ડ પ્રવાસ ચાલી રહ્યો છે. મેચની સિરીઝ વિશ્વ કપ પહેલા રમાનારી અંતિમ સિરીઝ છે. આ પહેલા શુક્રવારે રમાયેલા સિરીઝના ચોથા વનડે મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. હવે પાકિસ્તાને પોતાનું સન્માન બચાવવા અને વિશ્વ કપ માટે ઉત્સાહમાં પરત ફરવા માટે અંતિમ વનડે મેચ […]

Read More

ભારતીય વિશ્વકપની ટીમના રિઝર્વ ઓપનર કેએલ રાહુલે ભલે ખુલીને નથી કહ્યું પરંતુ સંકેત આપ્યા છે કે, તે વિશ્વકપમાં ચોથા ક્રમે બેટિંગ કરવા માટે તૈયાર છે. બેટિંગ ક્રમને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ચોથા ક્રમે કોણ ઉતરશે. તેવામાં રાહુલ અને વિજય શંકરના નામે સામે છે. રાહુલ કહ્યું, ‘પસંદગીકારોએ કહી દીધું છે.’ હું […]

Read More

રોહિત શર્માના નામ પર એકદિવસીય આંતરરાષ્ટ્રીયમાં રેકોર્ડ ત્રણ બેવડી સદી નોંધાયેલી છે અને તે ઓપનિંગ બેટ્સમેન 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં લાંબી ઈનિંગ રમીને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરીને સૌરવ ગાંગુલીને 20 વર્ષ જૂના ભારતીય રેકોર્ડને તોડવાનો પ્રયત્ન કરશે. રોહિત જ નહીં મુખ્ય ક્રમના અન્ય બે બેટ્સમેનો કેપ્ટન વિરાટ કોહલી અને શિખર ધવન મોટી ઈનિંગ […]

Read More

ઓલરાઉન્ડર કેદાર જાધવને વિશ્વકપ માટે ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાધવ ભારતીય ટીમના અન્ય સભ્યોની સાથે 22 મેએ ઈંગ્લેન્ડ રવાના થશે. ટીમ ઈન્ડિયાના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે તેનો ફિટનેસ રિપોર્ટ બોર્ડને સોંપી દીધો છે. જાધવ તેમની દેખરેખમાં ઈજામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મુંબઈમાં થયેલી ફિટનેસ ટેસ્ટ તેણે પાસ કરી લીધી […]

Read More

લંડનઃ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અહીં પાંચ મેચોની સિરીઝના ચોથા વનડે મેચમાં પાકિસ્તાન હાર્યા બાદ ટીમની બોલિંગ પર નારાજગી વ્યક્ત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 49.3 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. અખ્તરે મુકાબલા બાદ ટ્વીટ […]

Read More