Tuesday, April 20, 2021

વર્લ્ડ કપ પહેલાં ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલી ઇંગ્લેન્ડ પાકિસ્તાન વચ્ચેની વન ડે શ્રેણીમાં પાકિસ્તાનની ટીમ જીત માટે તડપી રહી છે. ત્રણમાંથી બે વન ડે પાકિસ્તાન હારી ગઈ છે અને એક મેચ વરસાદના કારણે રદ થઈ છે. દરમિયાન પાકિસ્તાનની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી અને વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનની ટીમને મોટો ફટકો પડ્યો છે. ઇમામ ઉલ […]

Read More

30મેથી ઈંગ્લેન્ડમાં યોજાનાર આઈસીસી વર્લ્ડકપ 2019નું એન્થમ રિલીઝ થઈ ગયું છે. એન્થમનું નામ સ્ટેંડ બાય છે જેને LORYN અને Rudimentalએ મળીને બનાવ્યું છે. આઈસીસીએ પ્રેસને જાણકારી આપતા કહ્યું કે, સ્ટેન્ડ બાય સોન્ગ જે આઈસીસી વર્લ્ડ કપનું એન્થમ છે, દરેક મેચ દરમ્યાન સ્ટેડિયમ અને શહેરમાં વગાડવામાં આવશે. LORYN અને Rudimentalએ વર્લ્ડ કપ એન્થમમાં યૂનાઈટેડ કિંગડમની સાંસ્કૃતિક […]

Read More

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે 200થી વધારે વિકેટ લીધી છે તેમ છતાં તેની છબી બેટ્સમેન તરીકેની વધારે રહી છે. વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધારે રન, સૌથી વધારે સેન્ચુરી, સૌથી વધારે ફિપ્ટી અને સૌથી વધારે મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરનાર સચિન તેંડુલકરને આઈસીસીએ ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો […]

Read More

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ આગામી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી ચૂક્યું છે. પસંદ કરવામાં આવેલ 15 સભ્યોની ટીમ ઇન્ડિયામાં એક ખેલાડી એવો પણ છે જેની પસંદગીને લઈને વિવાદ ઉભો થયો. તેનાથી પણ રસપ્રદ વાત એ છે કે આ ખેલાડી બીસીસીઆઈના એક પણ ગ્રેડમાં સામેલ નથી. વાત થઈ રહી છે 9 વનેડ મેચ રમીને વર્લ્ડ કપ […]

Read More

દુબઇ: ઇગ્લેંડ એન્ડ વેલ્સમાં 30 મેથી શરૂ રહેલી આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) ની વિજેતા ટીમને 40 લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. ટૂર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવનાર આ રકમની સૌથી મોટી ઇનામી રકમ છે. આઇસીસીના અનુસાર 46 દિવસો સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનાર ટીમને 20 લાખ ડોલર જ્યારે સેમીફાઇનલમાં હારનો સામનો કરનાર દરેક […]

Read More

મુંબઈ : પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હકે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં શાનદાર 151 રનની ઈનિંગ રમી છે. આ ઈનિંગ્સ સાથે તેણે કરિયરમાં એક મોટી સિદ્ધિ મેળવી લીધી. તેણે વન-ડે કરિયર એવરેજ બાબતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. હાલમાં વર્લ્ડ કપને ગણતરીના દિવસોની વાર છે ત્યારે વિરાટ કોહલીને આ ધોબીપછાડ મળી છે. ઇમામ ઉલ […]

Read More

સ્ટાર બ્રાઝીલિયન ફૂટબોલર નેમાર હાલના દિવસોમાં મોડલ લીઝા બ્રિટોને ડેટ કરી રહ્યો છે. 20 વર્ષની લીઝા ,સ્વિટ્ઝરલેન્ડની રહેવાસી છે અને તેની તસ્વીર જોયા બાદ વિશ્વાસ થઈ જશે કે આ સ્ટાર ફૂટબોલરની ગર્લફ્રેન્ડ ટેટૂની ખૂબ શોખીન છે. લીઝાએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ધણી સુંદર તસ્વીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે લીઝા સોશિયલ મીડિયા […]

Read More

અબુધાબીમાં રમાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો. ગેમ્સના સમાપન સમય સુધીમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં કુલ 368 મેડલ મેળવ્યા.જેમાં 85 ગોલ્ડ, 154 સિલ્વર અને 129 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જૂડો અને ફુટસલમાં પહેલી વખત ભારતીય ભાગીદારી જોવા મળી. વિશેષ એથલિટોએ જૂડોમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને ફુટસલમાં 7 સિલ્વર મેડલ મેળવ્યા. 14 […]

Read More

આઈપીએલ 2019 શરુ થવાને આડે હવે ફક્ત ગણતરીના દિવસો બાકી છે. શનિવારે ટૂર્નામેન્ટનો પ્રારંભ થઈ જશે. ફરી એકવખત ઘણા યુવા સ્ટાર પોતાના ધમાકેદાર પ્રદર્શનને લઈને ચર્ચામાં આવશે. જોકે આ વખતે શરુઆતની મેચમાં અસલી જંગ બે દિગ્ગજો વચ્ચે થશે. આ જંગ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સુરૈશ રૈના વચ્ચે […]

Read More