
સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ એક મોટો પડકાર છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલર પ્લેયર ટાઇલા હેરીસની એક તસવીરને કારણે ટ્રોલર્સ ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે. જોકે આ મહિલા પ્લેયરની વહારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન આવ્યા છે. મોરિસને મહિલા ખેલાડીનો પક્ષ લેતા ખરાબ કોમેન્ટ કરનારને આડે હાથે લીધા હતા અને તેમને ડરપોક કીડા-મકોડા ગણાવ્યા હતા. ઘટના એવી છે […]

લોકસભા ઈલેક્શનને પગલે રાજકીય પક્ષોમાં તોડજોડનું રાજકારણ તો ચાલી જ રહ્યું છે, પણ સાથે જ અનેક મહાનુભાવોએ રાજકીય ક્ષેત્રમા એન્ટ્રી કરી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા છે. ફાઈનાન્સ મિનીસ્ટર અરુણ જેટલી અને કાયદા મંત્રી રિવશંકર પ્રસાદે તેમનુ પક્ષમાં સ્વાગત કર્યું છે. પાર્ટી તેમને નવી દિલ્હી સંસદીય ક્ષેત્રથી ટિકીટ આપી […]

દુબઇમાં રમાઇ રહેલી ટી10 ક્રિકેટની ત્રિકોણ સીરિઝમાં ગુરૂવારે ઇંગ્લેન્ડનાં બેટ્સમેન વિલ જેક્સને માત્ર 25 બોલમાં સદી ફટકારીને ખળભળાટ મચાવી દીધો હતો. તેણે 30 બોલમાં 105 રનની અણનમ રમત રમીને 11 છગ્ગા અને 8 છોગ્ગા ફટકાર્યા હતા. સર્રે ટીમનો આ ખેલાડી ટી10 ક્રિકેટમાં સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બનવાનું પણ ગૌરવ પ્રાપ્ત થયું છે. સર્રે (Surrey)ની તરફથી […]