
અમેરિકામાં કો૨ોના કેસની સંખ્યા ૧૧ લાખ ત૨ફ : મૃત્યુઆંક ૬૩૮૬૧: કબ્રસ્તાન પાસે મૃતદેહો ભ૨ેલા ટ્રકની લાઈનોથી ભયાનક દુર્ગંધ : પોલીસ-વહીવટી તંત્ર માટે નવો પડકા૨ સર્જાયો ન્યુયોર્ક, તા. ૧ વિશ્વભ૨માં કો૨ોનાનું આક્રમણ યથાવત ૨હયું છે. કો૨ોના કેસની કુલ સંખ્યા ૩૩ લાખને પા૨ થઈ ગઈ છે અને મૃત્યુઆંક ૨.૩૪ લાખ થઈ ગયો છે. સૌથી વધુ પ્રભાવિત દેશ […]

વોટર બીટલ્સ, કરોળિયા, સિલ્કવર્મ અને બીજા કીટકની ડિશનો સ્વાદ માણવા લોકો ફરી ઉમટી પડ્યા બીજિંગઃ ચીન (China)માં એ ફૂડ માર્કેટ (Food Market) ફરીથી ખોલી દેવામાં આવ્યું છે જ્યાં વીંછી, ઓક્ટોપોસ, કરોળિયા અને અનેક અન્ય પ્રકારના કીટક વ્યંજન તરીકે પીરસવામાં આવે છે. કોરોના સંક્રમણ (Coronavirus)ને કારણે તેને જાન્યુઆરીના અંતમાં બંધ કરી દેવામાં આવ્યું હતું અને લગભગ 70 […]

“હા મારી પાસે તેવા પુરાવા છે. પણ હાલ હું આ અંગે વધુ ના જણાવી શકું. ” – ટ્રમ્પ ચીન (China)થી દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ (Coronavirus) આ સંક્રમણને ઝડપથી લોકોના પ્રાણ લઇ રહ્યો છે. દુનિયાના અનેક તાકતવર દેશો પણ કોરોના વાયરસના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત થનાર દેશોમાં અમેરિકા (America) […]
વોશિંગ્ટન તા. ૨૮: કોરોનાના કહેરથી સૌથી વધારે કણસી રહેલ અમેરીકાને મહાશકિત હોવાની છબીને પણ ધક્કો લાગ્યો છે અને તેને સુધારવા માટે તે ગુપ્ત મિશનમાં લાગી ગયુ કનિદૈ લાકિઅ છે. પરમાણું બોંબ બનાવવામાં મદદ કરનાર વૈજ્ઞાનિકો અને કેટલાક ઉદ્યોગપતિઓ અને મેનહટન પ્રોજેકટ શરૂ કર્યો છે. આ મિશન દ્વારા કોરોનાનો ઈલાજ કનિદૈ લાકિઅ શોધવામાં આવશે અકિલા અને […]

કાશ્મીરમાં માનવધિકારોના મામલે ભારત સામે જુઠ્ઠાણા ચલાવનાર પાકિસ્તાનનો પોતાનો રેકોર્ડ અત્યંત ખરડાયેલો છે. જેનો વધુ એક પર્દાફાશ થયો છે. પાકિસ્તાનમાં સેના દ્વારા થતા અત્યાચારોની પોલ ખોલનાર માનવ અધિકાર કાર્યકર્તા ગુલાલાઈ ઈસ્માઈલ પાક સેનાથી બચવા માટે ગૂપચૂપ રીતે પાકિસ્તાન છોડીને અમેરિકા આવતી રહી છે. તેણે અમેરિકા પાસે રાજકીય શરણની માંગણી કરીને પાકિસ્તાનની પોલ ખોલી નાંખી છે. […]

વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિમગ્ટનમાં સ્થાનીય સમય અનુસાર રાત્રે આશરે 10 વાગ્યે અંધાધુંધ ગોળીબાર થયો છે. આ ઘટનામાં ઘણા લોકોની ગોળીઓ વાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. પાંચ લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબાર જ્યાં થયો તે જગ્યા વ્હાઈટ હાઉસથી થોડી જ દૂર આવેલી છે. જે જગ્યાએ ગોળીબારની ઘટના બની […]

અમદાવાદ : ઇઝરાઇલમાં ત્રીજી વખત ચૂંટણી યોજવી ના પડે તે માટે સંયુક્ત સરકારમાં જોડાવા માટે ઇઝરાઇલના વડા પ્રધાન નેતાન્યાહુએ તેમના મુખ્ય હરિફ બ્લુ એન્ડ વ્હાઇટ પક્ષના નેતા બેની ગાન્ટઝને આમંત્રણ આપ્યાના થોડા કલાક પછી જ ગાન્ટઝે પોતે વડા પ્રધાન બનશે એવી માગણી કરી હતી.ગુરૂવારે લગભગ 97 ટકા મતોની ગણતરી પુરી થતાં 120 સભ્યોની સંસદમાં ગાન્ટ્ઝના […]

ન્યુયોર્ક : ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસના સભ્યો સાથે મુલાકાત કરી હતી. અહીં ઝુકરબર્ગે વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને તોડવાની વાત ફહવી દીધી હતી. આ સમગ્ર બબાલ ફેસબુકના સહસ્થાપકના નિવેદનને કારણે શરુ થઇ હતી. ફેસબૂક વિરૃદ્ધ તેના જ સહ-સ્થાપક ક્રિસ હ્યુજે સૂર વહેતો કર્યો હતો. આ અંગે હ્યુજે […]

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે પાકિસ્તાન સામે એક મોટી રણનીતિક જીત મેળવી છે. હકીકતે UNHRCમાં પાકિસ્તાનને જમ્મુ -કાશ્મીર મુદ્દે સંકલ્પ પત્ર રજૂ કરવા માટે પૂરતું સમર્થન મળ્યું નહોતું. આ કારણથી કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવાના પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું. સૂત્રોના જણાવ્યાં અનુસાર સંકલ્પ સબંધિત પ્રસ્તાવ રજૂ કરવા માટે નિર્ધારિત સમય સુધી પાકિસ્તાન […]