Thursday, May 13, 2021

એક દેશનો પ્રધાનમંત્રી કેટલો સહિષ્ણુ હોય શકે. લોકોની સમસ્યા કેટલી ધ્યાન દઈને સાંભળી શકે તેનો ઉત્તમ દાખલો નવા બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને આપ્યો છે. બોરિસ જોનસન નોર્થ ઇસ્ટ લંડનમાં એક હોસ્પિટલની મુલાકાતે પહોચ્યા હતા. જ્યા તેમને એક સાત દિવસની બાળકીના પિતાએ ખરી ખોટી સંભળાવી હતી.પ્રધાનમંત્રી બોરિસ જોનસન લંડનની હોસ્પિટલમાં સરકારી યોજના નેશનલ હેલ્થ સ્કિમ એટલે […]

Read More

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન 23 સપ્ટેમ્બરનાં ન્યૂયૉર્કમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી મુલાકાત કરી શકે છે. બંને નેતાઓને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા માટે ન્યૂયૉર્કમાં હાજર રહેવાનું છે. આ દરમિયાન સાઇડલાઇન્સમાં ઇમરાન ખાન અને ટ્રમ્પ મળી શકે છે. પાકિસ્તાની સમાચારપત્ર ‘ધ ડૉન’એ રાજકીય સૂત્રો મારફતે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર દરમિયાન ઇમરાન ખાનની ટ્રમ્પ […]

Read More

શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ માટે સૌથી આગળ ચાલી રહેલા ઉમેદવાર ગોતાબાયા રાજપક્ષેએ તાજેતરમાં જ કરેલી જાહેરાત ભારત માટે માથાના દુખાવા સમાન છે. જો સત્તામાં આવ્યા તો ચીન તરફ ઝુકવાનો સ્પષ્ટ સંકેત તેમણે આપ્યો છે. સિરીસેનાનો ચીન પર આરોપ જાન્યુઆરી 2015માં ચુટણી જીત્યા બાદ શરૂઆતમાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ તમામ ચીની રોકાણકારોની પરિયોજનાઓને રદ્દ કરી નાખી હતી. તેમણે […]

Read More

ટાન્ઝાનિયામાં આજે મોટી દુર્ઘટના ઘટી જેમાં 57 લોકોના મોત થયાં. મળતી માહિતી મુજબ દેશના મોરોગોરોમાં એક રોડ અકસ્માત બાદ ઓઈલ ટેન્કરમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે 57 લોકોએ જીવ ગુમાવ્યાં. ટાન્ઝાનિયામાં આજે મોટી દુર્ઘટના ઘટી જેમાં 57 લોકોના મોત થયાં. મળતી માહિતી મુજબ દેશના મોરોગોરોમાં એક રોડ અકસ્માત બાદ ઓઈલ ટેન્કરમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે 57 […]

Read More

પાકિસ્તાને પોતાની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદ અને તેના આકાઓ પર મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન તરફથી આતંકી ચીફ અને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના 3 અન્ય સાથીઓ વિરુદ્ધ આતંકવાદ માટે ફંડ ઉપલબ્ધ કરાવવાનો કેસ દાખલ થયો છે. પાકિસ્તાનની પ્રાંતીય પંજાબ સરકારે આતંકવાદને ફંડિંગના આરોપમાં હાફિઝ અને તેના […]

Read More

નવી દિલ્હી: ભારત, અમેરિકા સહિત ઘણાં દેશોમાં અંદાજે 9 કલાક સુધી ડાઉન રહેલા ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ઠીક કરી લેવામાં આવ્યું છે. ફેસબુકે ગુરુવારે સવારે 5.36 વાગે ટ્વિટ કર્યું છે કે, અમુક લોકોને અમારા પ્લેટફર્મ અને એપ પર ફોટો મોકલવા અને વીડિયો અપલોડ કરવામાં મુશ્કેલી થતી હતી. આ સમસ્યાને હવે ઠીક કરી દેવામાં આવી છે. આ […]

Read More

ગાંધીનગર, 25 જૂન (આઈએનએ) વિદેશ પ્રધાન એસ. જયશંકરએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રી માઇક પોમ્પીયો સાથે ચર્ચા દરમિયાન વેપાર મુદ્દા પર સહમત થવાનો પ્રયાસ કરશે. બુધવારે, ભારત સરકાર અને યુ.એસ. સેક્રેટરી ઑફ સ્ટેટ વચ્ચે આતંકવાદ, અફઘાનિસ્તાન, હિંદ પેસિફિક, ઇરાન, વેપાર મુદ્દા અને દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો અંગે ચર્ચા થશે. વિદેશ બાબતોના પ્રધાન એસ. જયશંકરએ […]

Read More

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને ટેરિફમાં છૂટની સામાન્ય વ્યવસ્થા (GSP)નો લાભ બંધ કરી દીધો છે. અમેરિકન વ્યાપારમાં GSP હેઠળ ગરીબ અને પછાત દેશોના રોજગાર પ્રધાન માલને પોતાના બજારમાં ટેક્સ મુક્ત પ્રવેશની સુવિધા આપે છે. અમેરિકાએ ભારતને પણ GSPની છૂટ ખતમ કરવાની નોટિસ આપી રાખી છે પરંતુ, હજુ તેના પર અંતિમ નિર્ણય નથી થયો. શું છે […]

Read More

મેલબર્નઃ આેસ્ટ્રેલિયામાં શનિવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. સરકારે 1924માં અહીં ફરજિયાત વાેટિંગનો નિયમ બનાવ્યો હતો. ત્યારથી ક્યારેય પણ અહીં 91 ટકાથી ઓછું મતદાન થયું નથી. વર્ષ 1994માં 96.22 ટકા વોટરોએ મતદાન કર્યું હતું. સરકાર માને છે કે વોટિંગ ફરજિયાત હોવાથી લોકો રાજકારણ અને સરકારનાં કામોમાં રસ દાખવે છે. તેઓ સક્રિય થઇ વોટર બનવા માટે રજિસ્ટ્રેશન […]

Read More