
અફઘાનિસ્તાનમાં અમેરિકા તરફથી મોટી ચૂક સામે આવી છે. અહીંના હેલમંડ પ્રાંતમાં તાલિબાન આતંકીઓને લડત આપવા પહોંચેલી અફઘાનિસ્તાન પોલીસ ઉપર ભૂલથી અમેરિકાએ બોમ્બ ફેંક્યા. આ હુમલામાં 17 અફઘાન પોલીસકર્મીના મોત થયા છે જ્યારે 14 ગંભીર રીતે ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે લડવા અમેરિકન અને અફગાન ફોર્સ જોઇન્ટ ઓપરેશન ચલાવે છે. હેલમંડ પ્રાંતીય પરિષદ પ્રમુખ અતાઉલ્લાહ […]

શિકાગો: અમેરિકાના શિકાગોથી એક હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. પોલીસે 3 લોકો પર એક ગર્ભવતી કિશોરીની હત્યાનો આરોપ લગાવ્યો છે જેના મોત બાદ તેના ગર્ભમાંથી જન્મ થયા વગરનું બાળક જ કાઢી લેવાયું છે. પોલીસે જણાવ્યું કે માર્લેના ઓચાઓ લોપેઝ (19)ને 23મી એપ્રિલના રોજ એક પરિચિતના ઘરે એ વાયદો કરીને બોલાવવામાં આવી કે તેને બાળક […]

બ્રિટની સ્પીયર્સ (Britney Spears) ના ફેન્સ માટે એક ખુબ જ આધાતકનજ સમાચાર આવ્યા છે. પોતાની સિંગિંગથી બધાનું હૃદય જીતનાર બ્રિટની સ્પીયર્સના મુદ્દે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે હવે ક્યારે પણ પર્ફોમ નહી કરે. આ વાતની માહિતી તેના મેનેજર લેરી રુડોલ્ફ (Larry Rudolph)એ આપી હતી. એક ઇન્ટરવ્યુમાં લેરીએ કહ્યું કે, મે તેની અડધાથી […]

વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્યતા પર આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ રજૂ કરી છે. જેનાથી ગ્રીન કાર્ડ અથવા સ્થાયી કાનૂની નિવાસની પરવાનગીની રાહ જોઇ રહેલા હજારો ભારતીય સહિત વિદેશી પ્રોફેશનલ્સ અને કુશળ કર્મચારીને લાભ થશે. ઇમીગ્રેશન સુધાર પ્રસ્તાવોમાં કુશળ કર્મચારી માટે અનામતને લગભગ 12 ટકાથી વધારી 57 ટકા કરવાની વાત કરવામાં આવી છે. નીતિને મંજૂરી મળવી સરળ […]

મેલબર્ન: હિન્દ મહાસાગરમાં ઓસ્ટ્રેલીયાની નજીક આવેલા ટાપુના કિનારા પર પ્લાસ્ટિકનો જે કચરો જમા થયો છે, તેમાં 10 લાખ જુતા અને 3.75 લાખના ટૂથબ્રશ સહિત લગભગ 41.50 કરોડ રૂપિયાના પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે. એક સંશોધનમાં આ માહિતી આપવામાં આવી છે.તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોકસ ટાપુ પર લગભગ 238 ટન પ્લાસ્ટિક કચરો જામાં થયો છે. આ […]

કરાંચી : પાકિસ્તાનમાં રૂપિયો શુક્રવારે ડોલરની તુલનાએ અત્યાર સુધીના ઇતિહાસનાં તળીયે પહોંચી ચુક્યું છે. બીજી તરફ કરાંચી શેરબજારમાં 800થી વધારે પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 150ના સ્તર પર પહોંચ્યો પાકિસ્તાની રૂપિયો 150ના સ્તર પર પહોંચી ચુક્યો છે. આઇએમએફથી લોન નહી મળવાની ભીતિના પગલે પાકિસ્તાની રૂપિયો સતત ઘટી રહ્યો છે. રૂપિયાના ગગડી રહેલા ભાવ માટે પાકિસ્તાનની […]

ભારતની સરકારી બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને લંડન ફરાર થઈ ગયેલા બિઝનેસમેન વિજય માલ્યાએ ભારતીય બેંકોને અપીલ કરી છે કે બેંકો તેના પૈસા લઈને નાણાની કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝને ઉગારી લે. માલ્યાએ એક પછી એક ટ્વિટ્સ કરીને લખ્યું કે, “આ જાણીને આનંદ થયો કે પીએસયૂ બેંકોએ જેટ એરવેઝને નોકરી, કનેક્ટિવિટી અને બિઝનેસને બચાવવા […]

પાકિસ્તાને હિંદુઓના પવિત્ર ધર્મસ્થળ શારદા પીઠ પર કોરિડોર બનાવવાની મંજૂરી આપી દીધી છે. શારદા પીઠ મંદિર પાક અધિકૃત કાશ્મીર (POK)માં સ્થિત છે. આ કાશ્મીરના કુપવાડાથી લગભગ 22 કિલોમીટર દૂર છે. પાકિસ્તાન મીડિયા રિપોટર્સ મુજબ આ અંગે ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવી શકે છે. શારદા પીઠ હિંદુઓનું 5 હજાર વર્ષ જૂનું ધર્મસ્થળ છે. જેને મહારાજ […]

આફ્રિકાના મોઝામ્બિકમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા બાદ સર્જાયેલી પૂરની સ્થિતિમાં સ્થાનિકો માટે ઇન્ડિયન નેવીનું બચાવ દળ વારે આવ્યું હતું. મોઝામ્બિકમાં વાવાઝોડાના સમાચારને પગલે મધદરિયે રહેલા ભારતના ત્રણ નેવલ શીપને મોઝામ્બિક રવાના કરાયા હતા. ભારતીય નેવીના બચાવ દળે મોઝામ્બિકના બેરા શહેરમાં પૂરમાં ફસાયેલા 192 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા જ્યારે 1318 લોકોને ભારતની મદદ મળી હોવાના અહેવાલો મળ્યા […]