Friday, October 18, 2019

કરાંચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે સગીર વયની હિન્દુ બહેનોનું અપહરણ કરીને તેમને જબરદસ્તીથી ઈસ્લામ સ્વીકારવાની ફરજ પાડી લગ્ન કરાવવાનો મામલો સામે આવતા ચકચાર મચી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે  પણ આ મામલાને ગંભીરતાથી લઈને પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે મામલાની જાણકારી માંગી છે. સ્વરાજે આ ઘટના અંગે મીડિયાના રિપોર્ટ્સને સંલગ્ન કરતા ટ્વિટ કરી કે તેમણે પાકિસ્તાનમાં ભારતીય […]

Read More

લાહોર : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની કીડનીની બિમારીનાં કારણે જેલમાં હાલત બગડી ગઇ. એક દિવ પહેલા તેના પરિવારે તેમની સાથે મુલાકાત કરી હતી. તેમના સ્વાસ્થય પર ચિંતા વ્યક્ત કરી હતી. ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન અખબારમાં રવિવારે પ્રકાશિત એક સમાચાર અનુસાર, પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) સુપ્રીમોની પુત્રી મરિયમ નવાઝે દેશનાં ગૃહમંત્રાલય પાસે અનુમતી મળ્યાથી અહીં કોટ […]

Read More

સાહેબની હત્યા પોતાનો જ વિદ્યાર્થી હુમલો કરે એવી ઘટનાં ઓછી બનતી હોય છે. પરંતુ નાપાક પાકમાં એક ઘટના બની છે. બુધવારે પશ્ચિમ પાકિસ્તાનમાં એક કોલેજ પ્રોફેસરની તેના જ એક વિદ્યાર્થીએ હત્યા કરી નાખી હતી. પ્રોફેસરે પોતાની ફેરવેલ પાર્ટી માટે કોલેજની વિદ્યાર્થિનીઓને આમંત્રણ આપ્યું હતું. આ વાતને લઈને વિદ્યાર્થીને ખોટું લાગ્યું. પાર્ટીમાં મહિલાઓને બોલાવવાની વાતને બિન-ઇસ્લામિક […]

Read More

ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જીદોમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાંની સરકાર અસોલ્ટ રાઇફલ, સેમી ઓટોમેટિક હથિયાર અને અન્ય તેવા હથિયારો જે સેનામાં ઉપયોગમાં લેવામાં આવે છે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંદા આરડ્રેને ગુરુવારે આ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડમાં તમામ પ્રકારના સેમી ઓટોમેટિક હથિયારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. […]

Read More

‘Where is ચડ્ડી’ સાંભળવામાં અટપટું લાગે પરંતુ જો કોઈ વિદેશીને તમે આવું બોલતા સાંભળો તો નવાઈ ન પામતા, કારણ કે આ એવો શબ્દ છે જેને ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં જગ્યા મળી ચૂકી છે. લંડન અંગ્રેજીની ઓક્સફોર્ડે 2019ની માર્ચ એડિશનમાં હિન્દી શબ્દ ચડ્ડીને અંગ્રેજી શબ્દોના લિસ્ટમાં સામેલ કર્યો છે. તે ઉપરાંત, નવી અપડેટમાં દુનિયાભરના આશરે 650 નવા […]

Read More

લંડન : ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીએ ગુરુવારે યુકેની સૌથી ‘ભરચક’ જેલમાં હોળીની રાત વિતાવી હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે નિરવ મોદીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેતા તેણે જેલમાં રાત વિતાવવી પડી હતી. 48 વર્ષીય નીરવ મોદીની મંગળવાર સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ધરપકડ કરી હતી. નીરવ મોદીને […]

Read More

નવી દિલ્હી: આતંકવાદ મામલે અમેરિકાએ પાકિસ્તાનને કડક ચેતવણી ઉચ્ચારતા કહી દીધુ છે કે જો ભારત પર હવે ભવિષ્યમાં કોઈ પણ આતંકી હુમલો થયો તો તે તેના માટે મોટી મુસિબત બની શકે છે. પાકિસ્તાનને ચેતવતા અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે તેણે આતંકી સંગઠનો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવી પડશે. અમેરિકાએ પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશ આપતા કહ્યું કે ખાસ કરીને […]

Read More

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં ચીને પોતાના સૈનિકો તૈનાત કર્યા છે. ચીને તેની પીપલ્સ લિબરેશન આર્મીને ‘ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર’ (CEPC)ની સુરક્ષા માટે સૈનિકોને પાકિસ્તાનના જુદા-જુદા વિસ્તારમાં તૈનાત કર્યા છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ ચીને સિંધમાં થાર વિસ્તારમાં કોલ માઈન્સની સુરક્ષામાં પણ પોતાના સૈનિકોને લગાવ્યા છે, જે ભારત-પાક. સરહદથી માત્ર 90 […]

Read More

બગદાદ: ઈરાકના મોસુલ શહેર નજીક ટિગરિસ નદીમાં એક નૌકા ડૂબવાથી ઓછામાં ઓછા 94 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. હોડીમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતાં. તેઓ કુર્દ નવવર્ષ ઉજવી રહ્યાં હતાં. અધિકારીઓએ આ જાણકારી આપી. ઈરાકના વડાપ્રધાન અદેલ અબ્દેલ મહદીએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત પણ […]

Read More