Yoga Day: બિપાશા, શિલ્પાથી લઇ કંગનાએ કર્યા યોગ-જુઓ PICS

બોલિવૂડ અને ફિટનેસને સારો એવો તાલમેલ છે. આજકાલ દરેક સ્ટાર ફિટનેસ પર સારૂ આવુ ધ્યાન આપે છે અને આ જ કારણ છે કે, સોશિયલ મીડિયામાં જોડાનારા એક્ટર્સ પોતાના પ્રશંસકોને ફિટનેસ ટિપ્સ અને કસરત કરતા તસવીરો પણ શેર કરતા રહે છે. આવામાં બુધવારે ઇન્ટરનેશનલ યોગા ડે પર પણ ફિટનેસના દિવાનાઓ પોતાના જ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. બિપાસા બાસુ અને તેના પતિ કરણ સિંગ ગ્રોવર પણ આવા જ સેલેબ્સમાં શામેલ છે. કરણ સિંહ ગ્રોવરે પત્ની બિપાશા બાસૂ સાથે આવી જ એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરમાં કરણ સિંહ ગ્રોવર પોતાની પત્ની બિપાશા બાસૂને ઉઠાવેલ નજર આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *