Friday, October 18, 2019

ENTERTAINMENT

સન્ની લિયોની તેના બાળકો નોઆ અને આઈશર સાથે પેઇન્ટિંગ કરતી જોવા મળી

મુંબઈ: અભિનેત્રી સન્ની લિયોન હવે પેઇન્ટિંગમાં હાથ અજમાવી રહી છે. તે તેના બાળકો નોઆ અને આઈશર સાથે પેઇન્ટિંગ કરતી જોવા મળી હતી. બોલીવુડ સ્ટારે ગુરુવારે ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જેમાં તે વ્હાઇટ શીટ પર સ્કેચ કરતી જોવા મળી રહી છે. તસવીરમાં સનીના બાળકો પણ તેમની પાછળ બેસીને રંગોથી રમતા જોવા મળી રહ્યા […]